Dil Na Dard Ni Vat Lyrics in Gujarati

Dil Na Dard Ni Vat - Bechar thakor
Singer -  Bechar Thakor
Music - Ravi-Rahul
Lyrics - Harshad Patel - Baldevsinh Chauhan
Label - JayRaj Creation
 
Dil Na Dard Ni Vat Lyrics in Gujarati
 
હો દિલ ના દર્દ ની વાત મેં છુપાવી
દિલ ના દર્દ ની વાત મેં છુપાવી
દિલ ના દર્દ ની વાત મેં છુપાવી
તારી યાદો માં મેતો ઝીંદગી વિતાવી

હો હો પ્રેમ કર્યો તો મેતો પોતાની જાણી
પ્રેમ કર્યો તો મેતો પોતાની જાણી
લખાયા કર્મે લેખ થઇ ના તું મારી
તારી ને મારી હોહો તારી ને મારી
પ્રેમ કહાની વરસો પુરાણી
હાથે કરીને કરી ઝીંદગી ધૂર ધાણી
હાથે કરીને કરી ઝીંદગી ધૂર ધાણી
દિલ ના દર્દ ની વાત મેં છુપાવી
દિલ ના દર્દ ની વાત મેં છુપાવી
તારી યાદો માં મેતો ઝીંદગી વિતાવી
તારી યાદો માં મેતો ઝીંદગી વિતાવી

હો ભેળા રમતા ભેળા ભણતા
બાળપણાં નો પ્રેમ આપડો બાળપણાં નો પ્રેમ
હો દિલ ની વાતો દિલમાં રહી ગયી
હોઠે ના આવી કેમ આપડા હોઠે ના આવી કેમ
હો એક બીજા ને હોહો એક બીજા કહીના શક્યા વાતો રે દિલ ની
હાથે કરીને કરી ઝીંદગી ધૂર ધાણી
હાથે કરીને કરી ઝીંદગી ધૂર ધાણી
દિલ ના દર્દ ની વાત મેં છુપાવી
દિલ ના દર્દ ની વાત મેં છુપાવી
તારી યાદો માં મેતો ઝીંદગી વિતાવી
તારી યાદો માં મેતો ઝીંદગી વિતાવી

હો લગન થયા ને પડ્યા વિકૂટા
દિલમાં રહી ગયો પ્રેમ દિલ નો દિલમાં રહી ગયો પ્રેમ
હો કાર્ળની થાપટ એવી વાગીપણ પ્રેમ હતો એમનો એમ
આપણો પ્રેમ હતો એમનો એમ
કરી ના શક્યો હોહો કરીના શક્યો હિંમત તને હૂતો પૂછવાની
હાથે કરીને કરી ઝીંદગી ધૂર ધાણી
હાથે કરીને કરી ઝીંદગી ધૂર ધાણી
દિલ ના દર્દ ની વાત મેં છુપાવી
દિલ ના દર્દ ની વાત મેં છુપાવી
તારી યાદો માં મેતો ઝીંદગી વિતાવી
તારી યાદો માં મેતો ઝીંદગી વિતાવી

હો તારી ઝીંદગી તેતો ટૂંકાવી
દિલ માં રાખી મારો પ્રેમ
દિલ માં રાખી મારો પ્રેમ
હો યાદ કરીને રોવું છું આજે
આશુડાં રોકુ કેમ મારા આશુડાં રોકુ કેમ
હો કર્યો નહિ હોહો કર્યો એકરાર એની ભુલ સમજાણી
હાથે કરીને કરી ઝીંદગી ધૂર ધાણી
હાથે કરીને કરી ઝીંદગી ધૂર ધાણી
દિલ ના દર્દ ની વાત મેં છુપાવી
દિલ ના દર્દ ની વાત મેં છુપાવી
તારી યાદો માં મેતો ઝીંદગી વિતાવી
તારી યાદો માં મેતો ઝીંદગી વિતાવી 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »