Shu Tane Pyar Maro Nathi Gamto Lyrics in Gujarati

Shu Tane Pyar Maro Nathi Gamto - Bechar Thakor
Singer - Bechar Thakor
Lyrics - Ms.Raval
Music - Dhaval Kapadia
Label - Shree Mahaveer Movie Makers
 
Shu Tane Pyar Maro Nathi Gamto Lyrics in Gujarati
 
આજ કાલ મારી જોડે વાત નથી કરતી તું
જેમ તારી પોહેં આવું એમ દૂર જાય તું
આજ કાલ મારી જોડે વાત નથી કરતી તું
જેમ તારી પોહેં આવું એમ દૂર જાય તું
કેમ તું આવું કરે નથી સમજાતું મને
કેમ તું આવું કરે નથી સમજાતું મને
શું ચાલે છે તારા મન મા મન મા મન મા
હાચે હાચુ કહીદે મને ખોટું નહિ લાગે મને
હાચે હાચુ કહીદે મને ખોટું નહિ લાગે મને
શું તને પ્યાર મારો નથી ગમતો
હાચે હાચુ કહીદે મને ખોટું નહિ લાગે મને
હાચે હાચુ કહીદે મને ખોટું નહિ લાગે મને
શું તન પ્યાર મારો નથી ગમતો
શું તન પ્યાર મારો નથી ગમતો

ગુનો ના હોય તોયે સજા રે મળે છે
તોયે આવી વેદના પ્રેમ મા મળે છે
ગુનો ના હોય તોયે સજા રે મળે છે
તોયે આવી વેદના પ્રેમ મા મળે છે
પેલા મળવા બોલાવે પછી મોઢું બગાડે
પેલા મળવા બોલાવે પછી મોઢું બગાડે
શું ચાલે છે તારા મન મા મન મા મન મા
હાચે હાચુ કહીદે મને ખોટું નહિ લાગે મને
હાચે હાચુ કહીદે મને ખોટું નહિ લાગે મને
શું તન પ્યાર મારો નથી ગમતો
હાચે હાચુ કહીદે દીકુ ખોટું નહિ લાગે મને
હાચે હાચુ કહીદે દીકુ ખોટું નહિ લાગે મને
શું તન પ્યાર મારો નથી ગમતો
શું તન પ્યાર દીકુ નથી ગમતો

કેમ તડપાવે તું કેમ સતાવે તું
આવું મારી હારે દીકુ શું કામ કરે છે તું
કેમ તડપાવે તું કેમ સતાવે તું
આવું મારી હારે બકા શું કામ કરે છે તું
હાચુ કહું શું દીકુ તારા વિના નહિ જીવું
હાચુ કહું શું બકુ તારા વિના નહિ હું જીવું
ઓમ રિસાઈ જઈશ ના તું
હાચે હાચુ કહીદે મને ખોટું નહિ લાગે મને
હાચે હાચુ કહીદે દીકુ ખોટું નહિ લાગે મને
શું તન પ્યાર મારો નથી ગમતો
શું તન પ્યાર બકુ નથી ગમતો
શું તન પ્યાર મારો નથી ગમતો
શું તન પ્યાર દીકુ નથી ગમતો
શું તન પ્યાર બકુ નથી ગમતો
શું તન પ્યાર બકુ નથી ગમતો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »