Shashre Jaine Pagal Bahu Pastaso Lyrics in Gujarati

Shashre Jaine Pagal Bahu Pastaso - Naran Dabhi
Singar - Naran Dabhi
Lyrics - Vinod Thakor - Mukesh Rathod - Dashart Watam
Music - Dj Hari Surat
Lebal - Riddhi Films
 
Shashre Jaine Pagal Bahu Pastaso Lyrics in Gujarati
 
હો યાદ કરશો મને યાદ કરશો
મને મર્યા પછી તમે ખુબ રડશો
હો યાદ કરશો મને યાદ કરશો
મને મર્યા પછી તમે ખુબ રડશો

હો અત્યારે મારો પ્રેમ નથી ગમતો
જેમ ફાવે એમ મને તું બોલાવે
હો અત્યારે મારો પ્રેમ નથી ગમતો
જેમ ફાવે એમ મને તું બોલાવે

હો યાદ આવશે મારી ખુબ રડશો
મને મર્યા પછી પાગલ ખુબ રડશો
હે મને મર્યા પછી બકુ ખુબ રડશો

હો રૂપિયા કાજે દીકુ ગઈ તું મને ભૂલી
મુજ ગરીબ નું દિલ ગઈ તોડી
હો દિલ ગઈ તોડી મારા સપના ગઈ તોડી
પ્રેમ કરીને મને દગો તું કરી ગઈ
હો દિલ ગઈ તોડી મારા સપના ગઈ તોડી
પ્રેમ કરીને મને દગો તું કરી ગઈ
હો ખુબ રડશો તમે ખુબ પસ્તાશો
મને મર્યા પછી પાગલ ખુબ રડશો
અરે મને મર્યા પછી દીકુ ખુબ રડશો

હો પેલા દીકુ મને પ્રેમ બહુ કરતી
હવે પાગલ મને યાદ નથી કરતી
હો પેલા દીકુ મને પ્રેમ બહુ કરતી
હવે પાગલ મને યાદ નથી કરતી

હો ખુશીયો લૂંટી મારી જિંદગી બગાડી
મુજ ગરીબ જોડે બેવફાઈ કરી
અરે મુજ ગરીબ જોડે દગો જો કર્યો

હો મોડવા રોપાશે તારા મંડપ રોપાશે
આવતી કાલે તારા લગનીયા લેવાશે
હો મોડવા રોપાશે તારા મંડપ રોપાશે
આવતી કાલે તારા લગનીયા લેવાશે

હો પીઠીયો ચોરા સે તારી ચોળી ઓ ચીતરાશે
ગોરા હાથો મા તારા મેંદી મુકાશે
હો પીઠીયો ચોરા સે તારી ચોળી ઓ ચીતરાશે
ગોરા હાથો મા તારા મેંદી મુકાશે

હે બહુ પસ્તાશો તમે બહુ પસ્તાશો
મને ભૂલ્યા પછી તમે ખુબ રડશો
દીકુ બીજે રે પરણી ને તમે ખુબ પસ્તાશો
એ પાગલ મને રે ભૂલી ને તમે ખુબ પસ્તાશો
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »