Koi Na Bagala Bhari Zupada Padi Na Devay Lyrics in Gujarati

Koi Na Bagala Bhari Zupada Padi Na Devay - Rohit Thakor
Singer:-  Rohit Thakor
Lyrics :- Sandip Talpada
Music :- Sunil Thakor - Jagdish Thakor
Label :- Raj Digital

Koi Na Bagala Bhari Zupada Padi Na Devay Lyrics in Gujarati
 
હો કોઈના રે બંગલા ભારી
જાનુ ઝુંપડા પાડી નો દેવાય
હો કોઈના રે બંગલા ભારી
જાનુ ઝુંપડા પાડી નો દેવાય

હો સાહેબીના સપના જોઈ
જાનુ ગરીબ ની હાય નો લેવાય
હો આબરૂ ના કોકરા કરશો ના અમારા
રોજ ના કંકાસ નડશે તમારા
હોમે જોવો અમારા
એ ગણઈ જાશે દાડા અમારા
એ ગણઈ જાશે દાડા અમારા

હો કોઈના રે બંગલા ભારી
જાનુ ઝુંપડા પાડી નો દેવાય
ઓ જાનુ ઝુંપડા પાડી નો દેવાય

હો થાય એટલી હું કરું ચાકરી
નાજુક દિલમો મારો ના કાંકરી
હો થાય એટલી હું કરું ચાકરી
નાજુક દિલમો મારો ના કાંકરી

હો તારો મારો મેડ જોઈ
મેલે લોકો મમરા
મેલીદો ઓમ તમે નિત નવા નખરા
હોમે જોવો અમારા
એ ગણઈ જાશે દાડા અમારા
એ ગણઈ જાશે દાડા અમારા

હો કોઈના રે બંગલા ભારી
જાનુ ઝુંપડા પાડી નો દેવાય
ઓ જાનુ ઝુંપડા પાડી નો દેવાય

હો ના બોલ્યાનો ફાયદો ના ઉઠાવશો
તમારા ઈશારે અમને ના નચાવશો
હો ના બોલ્યાનો ફાયદો ના ઉઠાવશો
તમારા ઈશારે અમને ના નચાવશો

હો રાત દાડો ખેતર માં
તોડાવું છું મચ્છરાં
મારી કઈ પડી નથી તમે બઉ જબરા
હોમે જોવો અમારા
હો ગણઈ જાશે દાડા અમારા
એ ગણઈ જાશે દાડા અમારા

હો કોઈના રે બંગલા ભારી
જાનુ ઝુંપડા પાડી નો દેવાય
ઓ જાનુ ઝુંપડા પાડી નો દેવાય
ઓ ગરીબ ની હાય નો લેવાય
ઓ જાનુ ઝુંપડા પાડી નો દેવાય
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »