Mari Meldi Ne Mena Nu Ver - Ashok Thakor
Singer : Ashok Thakor
Lyrics : Ashok Thakor
Music : Ajay Vageshwari
Label : Maa Meldi Official
Singer : Ashok Thakor
Lyrics : Ashok Thakor
Music : Ajay Vageshwari
Label : Maa Meldi Official
Mari Meldi Ne Mena Nu Ver Lyrics in Gujarati
ઉજ્જૈન શહેર ની દેવી માં
સરકાર ચાલે માં મેલડી ની
કરે ન્યાય હઉ નો
ખોટું ના ચલાવે માં મેલડી માં
ખોટું ના ચલાવે માં મેલડી માં
મારી મેલડી ને મેણાં નું વેર
મારી મેલડી ને મેણાં નું વેર
મારી મેલડી ને મેણાં નું વેર
વેર નું ચડે મારી મેલડી ને ઝેર
મારી મેલડી ને મેણાં નું વેર..વાલા
મારી મેલડી ને મેણાં નું વેર
વેર નું ચડે મારી મેલડી ને ઝેર
માવત મારુ મારી ભેળી રેશે
દુઃખ ભલે પડે મને તારી દેશે
માવત મારુ મારી ભેળી રેશે
દુઃખ ભલે પડે મને તારી દેશે
એ મારી માતા એ હઉના બદલ્યા છે લેખ
મારી મેલડી એ હઉના બદલ્યા છે લેખ
મન થી માની જેને મેલડી ની ટેક
મન થી માની જેને મેલડી ની ટેક
મારી વાંજેન જેના વારે ઉતરી છે
એમની જિંદગી ઘણી અલ્યા ફાઈન છે
મન થી નોમ જે મેલડી નું લેશે
એના રે જીવન માં મેલડી નો સાથ છે
દુનિયા માં કોઈ ની નથી પડી રે મને
જ્યાર થી મળી મારી મેલડી મને
દુનિયા માં કોઈ ની નથી પડી રે મને
જ્યાર થી મળી મારી મેલડી મને
દુશ્મન હોય મારે ભલે ઠેર ઠેર
દુશ્મન હોય મારે ભલે ઠેર ઠેર
પલ માં કરે મારી મેલડી એને ઢેર
પલ માં કરે મારી મેલડી એને ઢેર
દુનિયા માં કોઈ નું સગું કોઈ ના હોય
એના રે માથે મારી મેલડી નો હાથ હોય
મેલડી ના ચોપડે ખોટું કોઈ નું ના હોય
ખોટું જે કરે એનું જીવન રાખ હોય
મહા માયા મેલડી અલ્યા જબરા એના લેખ
એના ભક્તો ની માડી રાખે દેખ રેખ
મહા માયા મેલડી અલ્યા જબરા એના લેખ
એના રે ભક્તો ની રાખે દેખ રેખ
પાવર છે મને મારી મેલડી ના નોમ નો
પાવર છે મને મારી મેલડી ના નોમ નો
જાણેશે જગ આતો મેલડી નો દીકરો
મારી મેલડી ને મેણાં નું વેર
મારી મેલડી ને મેણાં નું વેર
વેર નું ચડે મારી મેલડી ને ઝેર
વેર નું ચડે મારી મેલડી ને ઝેર
વેર નું ચડે મારી મેલડી ને ઝેર
સરકાર ચાલે માં મેલડી ની
કરે ન્યાય હઉ નો
ખોટું ના ચલાવે માં મેલડી માં
ખોટું ના ચલાવે માં મેલડી માં
મારી મેલડી ને મેણાં નું વેર
મારી મેલડી ને મેણાં નું વેર
મારી મેલડી ને મેણાં નું વેર
વેર નું ચડે મારી મેલડી ને ઝેર
મારી મેલડી ને મેણાં નું વેર..વાલા
મારી મેલડી ને મેણાં નું વેર
વેર નું ચડે મારી મેલડી ને ઝેર
માવત મારુ મારી ભેળી રેશે
દુઃખ ભલે પડે મને તારી દેશે
માવત મારુ મારી ભેળી રેશે
દુઃખ ભલે પડે મને તારી દેશે
એ મારી માતા એ હઉના બદલ્યા છે લેખ
મારી મેલડી એ હઉના બદલ્યા છે લેખ
મન થી માની જેને મેલડી ની ટેક
મન થી માની જેને મેલડી ની ટેક
મારી વાંજેન જેના વારે ઉતરી છે
એમની જિંદગી ઘણી અલ્યા ફાઈન છે
મન થી નોમ જે મેલડી નું લેશે
એના રે જીવન માં મેલડી નો સાથ છે
દુનિયા માં કોઈ ની નથી પડી રે મને
જ્યાર થી મળી મારી મેલડી મને
દુનિયા માં કોઈ ની નથી પડી રે મને
જ્યાર થી મળી મારી મેલડી મને
દુશ્મન હોય મારે ભલે ઠેર ઠેર
દુશ્મન હોય મારે ભલે ઠેર ઠેર
પલ માં કરે મારી મેલડી એને ઢેર
પલ માં કરે મારી મેલડી એને ઢેર
દુનિયા માં કોઈ નું સગું કોઈ ના હોય
એના રે માથે મારી મેલડી નો હાથ હોય
મેલડી ના ચોપડે ખોટું કોઈ નું ના હોય
ખોટું જે કરે એનું જીવન રાખ હોય
મહા માયા મેલડી અલ્યા જબરા એના લેખ
એના ભક્તો ની માડી રાખે દેખ રેખ
મહા માયા મેલડી અલ્યા જબરા એના લેખ
એના રે ભક્તો ની રાખે દેખ રેખ
પાવર છે મને મારી મેલડી ના નોમ નો
પાવર છે મને મારી મેલડી ના નોમ નો
જાણેશે જગ આતો મેલડી નો દીકરો
મારી મેલડી ને મેણાં નું વેર
મારી મેલડી ને મેણાં નું વેર
વેર નું ચડે મારી મેલડી ને ઝેર
વેર નું ચડે મારી મેલડી ને ઝેર
વેર નું ચડે મારી મેલડી ને ઝેર
ConversionConversion EmoticonEmoticon