Mari Hare Tu Nathi Painvani - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics: Rajan Rayka , Dhaval Motan
Music : Jitu Prajapati
Label : Jigar Studio
Singer : Jignesh Barot
Lyrics: Rajan Rayka , Dhaval Motan
Music : Jitu Prajapati
Label : Jigar Studio
Mari Hare Tu Nathi Painvani Lyrics in Gujarati
મેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
મેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
હગી ઓખે થઇ જાહુ અમે ઓંધરા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
બહુ ભેળા ફરયા હવે જુદાઈ થવાની
યાદો ના સહારે જિંદગી જવાની
બહુ ભેળા ફરયા હવે જુદાઈ થવાની
યાદો ના સહારે જિંદગી જવાની
મેતો વાયરે વાતો હોભળી હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
મારી હારે તું નથી પૈણવાની
ઢોલ વાગે તારા ઘર ની મૌર રે
મારા ભાઈબંધ રાખે તારી હોર રે
સિલ્ક સાડી માં તું લાગે જોર રે
પ્રેમ ની જોજે ના તૂટે દોર રે
બીજે હગયી ને લગન તમે કરશો
તો તો મારુ મરેલું મોઢું તમે જોશો
બીજે હગયી ને લગન તમે કરશો
તો તો મારુ મરેલું મોઢું રે જોશો
ચમ દિલ ઉપર વાસી દીધા ઢોકણા હો રાજ
મારુ હારે તું નથી પૈણવાની
મેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
ઓ મંદિર માં હાથ જોડી માંગી તને રે
ભગવાને પણ ના આપી મને રે
બેવફા નઈ આજ કહું તને રે
મંજુર છે મને જે તને ગમે રે
મન માં એવું થાય તને લઇ ને ભાગી જાયું
બાપ ની આબરૂ ચમ ખોવરાઉ
મન માં એવું થાય તને લઇ ને ભાગી જાયું
બાપ ની આબરૂ ચમ ખોવરાઉ
લાડ કરીને ગાલ તારા ઓબ્ર્યા હો રાજ
તોયે મારી હારે તું નથી પૈણવાની
મેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
હગી ઓખે થઇ જાહુ જાહુ અમે ઓંધરા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
મારી હારે તું નથી પૈણવાની
મારી હારે જાન થી પૈણવાની
મારી હારે તું નથી પૈણવાની
મેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
હગી ઓખે થઇ જાહુ અમે ઓંધરા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
બહુ ભેળા ફરયા હવે જુદાઈ થવાની
યાદો ના સહારે જિંદગી જવાની
બહુ ભેળા ફરયા હવે જુદાઈ થવાની
યાદો ના સહારે જિંદગી જવાની
મેતો વાયરે વાતો હોભળી હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
મારી હારે તું નથી પૈણવાની
ઢોલ વાગે તારા ઘર ની મૌર રે
મારા ભાઈબંધ રાખે તારી હોર રે
સિલ્ક સાડી માં તું લાગે જોર રે
પ્રેમ ની જોજે ના તૂટે દોર રે
બીજે હગયી ને લગન તમે કરશો
તો તો મારુ મરેલું મોઢું તમે જોશો
બીજે હગયી ને લગન તમે કરશો
તો તો મારુ મરેલું મોઢું રે જોશો
ચમ દિલ ઉપર વાસી દીધા ઢોકણા હો રાજ
મારુ હારે તું નથી પૈણવાની
મેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
ઓ મંદિર માં હાથ જોડી માંગી તને રે
ભગવાને પણ ના આપી મને રે
બેવફા નઈ આજ કહું તને રે
મંજુર છે મને જે તને ગમે રે
મન માં એવું થાય તને લઇ ને ભાગી જાયું
બાપ ની આબરૂ ચમ ખોવરાઉ
મન માં એવું થાય તને લઇ ને ભાગી જાયું
બાપ ની આબરૂ ચમ ખોવરાઉ
લાડ કરીને ગાલ તારા ઓબ્ર્યા હો રાજ
તોયે મારી હારે તું નથી પૈણવાની
મેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
હગી ઓખે થઇ જાહુ જાહુ અમે ઓંધરા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
મારી હારે તું નથી પૈણવાની
મારી હારે જાન થી પૈણવાની
ConversionConversion EmoticonEmoticon