Mani Jene Dil Ni Rani Lyrics in Gujarati

Mani Jene Dil Ni Rani - Kamlesh Barot
Singer - Kamlesh Barot
Lyrics - Bharat Thakor ( Valvod )
Music - Ravi-Rahul
Label -  Geet Music Gujarati
 
Mani Jene Dil Ni Rani Lyrics in Gujarati
 
હો મોની જેને દિલની રોણી
દિલની રોણી  દિલની રોણી  દિલની રોણી
નીકળી એતો બઉ દગાળી
બઉ દગાળી  બઉ દગાળી  બઉ દગાળી
હો મોની જેને દિલની રોણી
નીકળી એતો બઉ દગાળી
અરે મેં રોમ રોમ લોકોની રે વાતમાં આવી
કાળજે મારી પ્રેમ કટારી
હો સમજી સકીના જાનુ મારી મજબૂરી
રૂપિયા વાળાને જોઈ ફેરા ગઈ ફરી
સમજી સકીના જાનુ મારી મજબૂરી
રૂપિયા વાળાને જોઈ ફેરા ગઈ ફરી
રડતો મને મેલી કરી જિંદગી મારી ધૂળ ને ધોણી
અરે મેં રોમ રોમ એકલો મને મેલી કરી જિંદગી મારી ધૂળ ને ધોણી
હે મોની જેને દિલની રોણી
નીકળી એતો બઉ દગાળી

હો સવાર કે સાંજ જાનુ પાડવાના દીધી
નાની એવી વાતમાં મુજને ગઈ છોડી
હો મારા તે પ્રેમની કરીગઈ ફજેતી
આખતે ગોમમમાં મારી થઈગઈ બદનામી
હો રૂપાળા રૂપની હતી તું રોણી
તારી ખુબસુરતી ગઈ જીવતો મને મારી
રૂપાળા રૂપની હતી તું રોણી
તારી ખુબસુરતી ગઈ જીવતો મને મારી
ખેતર ખોરડું વેંચી કરી જિંદગી મારી ધૂળ ને ધોણી
અરે રે રોમ રોમ બંગલા ગાડી વેંચી કરી જિંદગી મારી ધૂળ ને ધોણી
હે મોની જેને દિલની રોણી
નીકળી એતો બઉ દગાળી

હો પ્રેમ કેરી જાળ નાખી મુજનેરે ફસાયો
અમૃત કહી પાયો ઝેર નો રે પ્યાલો
હો મીઠું મીઠું બોલી મારો ભવ તે બગાડ્યો
ઘર કે ઘટનો મને તે ના રાખ્યો
હો આજે ભલે હસ્તી તુંતો કાલે રડવાની
મારી બરબાદીની સજા મળવાની
આજે ભલે હસ્તી જાનુ કાલે રડવાની
મારી બરબાદીની સજા મળવાની
ખોટા તારા પ્રેમમાં થઈ જિંદગી મારી ધૂળ ને ધોણી
હો  મોની જેને દિલની રોણી
નીકળી એતો બઉ દગાળી
હે જીવતે જીવ મન મારી જિંદગી મારી ધૂળ ને ધોણી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »