Dukh Na Dahda Lyrics in Gujarati

Dukh Na Dahda - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Ketan Barot
Music : Mayur Nadiya
Label : Jignesh Barot
 
Dukh Na Dahda Lyrics in Gujarati
 
હે માથે કાળી રાતને દુઃખ નો છે દાડો
હો હો માથે કાળી રાતને દુઃખ નો છે દાડો
અરે વિખરાય ગયો મારા પ્રેમનો રે માળો
હે દિલમાં છે વેદના નોતી મારા લેખમાં
જાન મારી જાનુડી હશે કયા હાલમાં
 દિલમાં છે વેદના નોતી મારા લેખમાં
જાન મારી જાનુડી હશે કયા હાલમાં
માથે કાળી રાતને દુઃખ નો છે દાડો
હો વિખરાય ગયો મારા પ્રેમનો રે માળો
હે માથે કાળી રાતને દખ નો છે દાડો

હો ગીફ્ટો એની જોઈને હૂતો પોકે પોકે રોતો
યાદમાં એની ઊંઘમાંથી હું ઝબકી જાગી જાતો
હો હો એડકી મને આવેતો ભણકારા એના વાગે
એના વિના એક એક દાડો વરહ જેવો લાગે
હે ઘૂંટી ઘૂંટી જીવતો ઘડી ઘડી રડતો
કાયા જઈને શોધું મારો પ્રેમ નથી મળતો
ઘૂંટી ઘૂંટી જીવતો ઘડી ઘડી રડતો
કાયા જઈને શોધું મારો પ્રેમ નથી મળતો
માથે કાળી રાતને દુઃખ નો છે દાડો
હો હો વિખરાય ગયો મારા પ્રેમનો રે માળો
હે માથે કાળી રાતને દુઃખ નો છે દાડો

હો મારા જેવી હાલત જાનુ તારી પણ હશે
મારા વિના જાનુ તને કેમ રેવાશે
અરે રે તારાય સિવા બધું છે પણ તુજ નથી પાશે
હવે મારુ જીવન જાનુ કેમ કરી જાશે
હો આંખો મારી વરસે જોવા તને તરસે
તારા વિનાતો જાનુ મારુ શું થાશે
આંખો મારી વરસે જોવા તને તરસે
તારા વિનાતો તારા જિગાનું શું થાશે
માથે કાળી રાતને દુઃખ નો છે દાડો
હો હો વિખરાય ગયો મારા પ્રેમનો રે માળો
હે માથે કાળી રાતને દુઃખ નો છે દાડો

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »