Juthu Bolta Tane Sharam Na Aayi Lyrics in Gujarati

Juthu Bolta Tane Sharam Na Aayi - Bechar Thakor
Singer : Bechar Thakor
Music : Harshad Thakor, Dipak Thakor
Lyrics : Devraj Adroj , Bharat Ravat
Label : Zee Music Gujarati
 
Juthu Bolta Tane Sharam Na Aayi   Lyrics in Gujarati
 
હો જૂઠું બોલતા તને શરમ ના આયી
હો જૂઠું બોલતા તને શરમ ના આયી
ખોટું કેતા તારી જીભ ના કપાયી
જૂઠું બોલતા તને શરમ ના આયી
ખોટું કેતા તારી જીભ ના કપાયી
કર્યા એવા કામ મરવાના દાડા લાયી
કર્યા એવા કામ મરવાના દાડા લાયી
હો તારું દીકુ શું ગયું મારુ તો લૂંટાય ગયું
હો તારું દીકુ શું ગયું મારુ તો લૂંટાય ગયું

હો જૂઠું બોલતા તને શરમ ના આયી
ખોટું કેતા તારી જીભ ના કપાયી
હો એકપલ તે કર્યો ના વિચાર
પાડીદીધી  દિલમાં તે દરાર
હો તારી થઈ જીત મારી હાર
તોડી દિલ તોડ્યો તે કરાર
કર્યો બરબાદ તને દયા તો ના આયી
કર્યો બરબાદ તને દયા તો ના આયી
હો તારું દીકુ શું ગયું મારુ તો લૂંટાય ગયું
હો તારું દીકુ શું ગયું મારુ તો લૂંટાય ગયું


હો કરી ગઈ કેવા બુરા હાલ
રહી ગયા દિલમાં સો સવાલ
હો ખેલી ગઈ તુંતો કેવી ચાલ
ના આયો મારો થોડો રે ખ્યાલ
મારી કિસ્મતમાં તું ચ્યોંથી રે લખાઈ
મારી કિસ્મતમાં તું ચ્યોંથી રે લખાઈ
હો તારું દીકુ શું ગયું મારુ તો લૂંટાય ગયું
હો તારું દીકુ શું ગયું મારુ તો લૂંટાય ગયું
હો તારું દીકુ શું ગયું મારુ તો લૂંટાય ગયું    

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »