Juda Re Padya - Kajal Maheriya
Singer : Kajal Maheriya
Music : Ravi-Rahul
Lyrics : Harjit Panesar
Label : Studio Saraswati Official
Singer : Kajal Maheriya
Music : Ravi-Rahul
Lyrics : Harjit Panesar
Label : Studio Saraswati Official
Juda Re Padya Lyrics in Gujarati
ઓહ એક હતો રાજા ને એક હતી રાણી
ઓહ એક હતો રાજા ને એક હતી રાણી
તમને સંભરાવું આજે એમની કહાની
ઓહ એક હતો રાજા ને એક હતી રાણી
તમને સંભરાવું આજે એમની કહાની
કોઈ ની બુરી નજર લાગી એમને
કોઈ ની બુરી નજર લાગી એમને
કે પ્રેમી પંખીડા તો જુદા રે પડ્યાં
જુદા રે પડ્યાં ને ફરી કદી ના મળ્યા
હો..હો જુદા રે પડ્યાં ને ફરી કદી ના મળ્યાં
ઓહ એક હતો રાજા ને એક હતી રાણી
તમને સંભરાવું આજે એમની કહાની
હો એક બીજા હારે એટલો પ્રેમ એતો કરતા હતા
હો પ્રેમ ની રે વાતો એમની લોકો ગણી કરતા હતા
હો જમાનો વેરી કેવો બન્યો એમનો
જમાનો વેરી કેવો બન્યો એમનો
કે જાલીમ જમાના એ જુદારે કર્યા
જુદારે કર્યા ને પછી કદી ના મળ્યાં
હો..હો જુદા રે પડ્યાં ને ફરી કદી ના મળ્યાં
હો દિલ ની એમની વેદના
દુનિયા ના જાણી શકી
હો હસરતો તમામ એમની
દિલ માં દબાવી લીધી
હો ધડકન જાણે દિલ થી દૂર થઇ ગયી
ધડકન જાણે દિલ થી દૂર થઇ ગયી
કે ઇશ્ક ના દરવાજા બધા બંધ થઇ ગયા
જુદા રે પડ્યાં ને ફરી કદી ના મળ્યાં
હો..હો જુદા રે પડ્યાં ને ફરી કદી ના મળ્યાં
હો..હો જુદા રે પડ્યાં ને ફરી કદી ના મળ્યાં
જુદા રે પડ્યાં ફરી કદી ના મળ્યાં

ConversionConversion EmoticonEmoticon