Ek Taro Prem Lyrics in Gujarati

Ek Taro Prem - Kishan Raval
Singer - Kishan Raval
Lyrics & Compose - Manoj Prajapati "Maan"
Music - Vishal Modi , Vivek Rao , Utpal Barot (Sur Production)
Label - Karma Vision
 
Ek Taro Prem Lyrics in Gujarati
 
 
હો ... એક તારો પ્રેમ
બીજુ મારે શુ કામ નુ ...

હો ... એક તારો પ્રેમ
બીજુ મારે શુ કામ નુ
એક તારો પ્રેમ ...
બીજુ મારે શુ કામ નુ ...

દિલ ધડકે તારી યાદ મા
જીવ છુ ખાલી નામ નુ ...

હો... દિલ ધડકે તારી યાદ માં
જીવ છુ ખાલી નામ નુ ...  

હો ... એક તારો સાથ બીજુ
મારે શુ માંગવું
એક તારો સાથ બીજુ
મારે શુ માંગવું
યાદો રહીગઈ સાથમા
જીવ છુ ખાલી નામ નુ ...

દિલ ધડકે તારી યાદ માં
જીવ છુ ખાલી નામ નુ ...  

હો ... રાહ જોઈ વીતે છે દિવસો અમારા
અમારી ધડકનમા નામ છે તમારા
હો ... છોડી ને ગયા અમને ભુલીને ગયા છો
થઇ મુલાકાત પણ મારા ના થયા છો
હો ... એક તારા દિલની વાત
બીજું કંઈ ના જાણવુ
એક તારા દિલની વાત
બીજું કંઈ ના જાણવુ
આંખ રોવે ઇન્તજારમા
જીવ છુ ખાલી નામ નુ ...  

દિલ ધડકે તારી યાદ માં
જીવ છુ ખાલી નામ નુ ...  

હો ... હસતા હોઠોને આંખોમા છે પાણી
અધુરી રહી ગઈ પ્રેમની કહાની
હો ... કોઈ જો પુછે તો કેમ કરીને કહીશુ
તમે કહોને કેમ એકલા રહીશુ
હો ... એક તુ મનાવે
બીજુ કોનુ મારેમાનવુ
એક તુ મનાવે
બીજુ કોનુ મારેમાનવુ
કોઈ માને નહિ વાતમા
જીવ છુ ખાલી નામ નુ ...

દિલ ધડકે તારી યાદ માં
જીવ છુ ખાલી નામ નુ ...  

હો ... એક તારો પ્રેમ
બીજુ મારે શુ કામ નુ ...
એક તારો પ્રેમ
બીજુ મારે શુ કામ નુ ...

દિલ ધડકે તારી યાદ માં
જીવ છુ ખાલી નામ નુ ...  

દિલ ધડકે તારી યાદ માં
જીવ છુ ખાલી નામ નુ ...  

દિલ ધડકે તારી યાદ માં
જીવ છુ ખાલી નામ નુ ...  

 
Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »