Dariya Jevu Dil Maru - Rakesh Barot
Singer: Rakesh Barot
Music: Mayur Nadiya
Lyrics: Bharat Rami
Label: Saregama India Limited
Singer: Rakesh Barot
Music: Mayur Nadiya
Lyrics: Bharat Rami
Label: Saregama India Limited
Dariya Jevu Dil Maru Lyrics in Gujarati
હો દરિયા જેવું દિલ મારુ
હો દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થતા ના આવડ્યું
દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થતા ના આવડ્યું
નફરત ની આ દિવારો યાર તને
કુદી રે જાતા ના આવડ્યું
હો દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થતા ના આવડ્યું
નફરત ની આ દિવારો યાર તને
કુદી રે જાતા ના આવડ્યું
દરિયા જેવું દિલ મારુ
હો દઈને આ જિંદગીની દોર તારા હાથમાં
ચાલ્યો હું તારા કીધે
કંટાળી પ્રેમ વાટ છોડ્યો ના તોય હાથ
બસ એક તારા લીધે
દઈને આ જિંદગીની દોર તારા હાથમાં
ચાલ્યો હું તારા કીધે
કંટાળી પ્રેમ વાટ છોડ્યો ના તોય હાથ
બસ એક તારા લીધે
પ્રેમ નો પતંગ હતો આસમાનમાં
પ્રેમ નો પતંગ હતો આસમાનમાં
પવન થઇ તને વાતા ના આવડ્યું
હો દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થતા ના આવડ્યું
નફરત ની આ દિવારો યાર તને
કુદી રે જાતા ના આવડ્યું
દરિયા જેવું દિલ મારુ
ઓ મારા આ જીવતર ના બાગનું ગુલાબી ફૂલ
માન્યુંતું મેતો તને
કાંટો બનીને ડંખ માર્યો તે ઝેર એનું
જીવવા નહીં દે મને
ઓ મારા આ જીવતર ના બાગનું ગુલાબી ફૂલ
માન્યુંતું મેતો તને
કાંટો બનીને ડંખ માર્યો તે ઝેર એનું
જીવવા નહીં દે મને
લાગી રે ગયો કલંક આજ તો
લાગી રે ગયો કલંક આજ પ્રેમનું
દામન બચાવતા ના આવડ્યું
હો દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થતા ના આવડ્યું
નફરત ની આ દિવારો યાર તને
કુદી રે જાતા ના આવડ્યું
દરિયા જેવું દિલ મારુ
હો દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થતા ના આવડ્યું
દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થતા ના આવડ્યું
નફરત ની આ દિવારો યાર તને
કુદી રે જાતા ના આવડ્યું
હો દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થતા ના આવડ્યું
નફરત ની આ દિવારો યાર તને
કુદી રે જાતા ના આવડ્યું
દરિયા જેવું દિલ મારુ
હો દઈને આ જિંદગીની દોર તારા હાથમાં
ચાલ્યો હું તારા કીધે
કંટાળી પ્રેમ વાટ છોડ્યો ના તોય હાથ
બસ એક તારા લીધે
દઈને આ જિંદગીની દોર તારા હાથમાં
ચાલ્યો હું તારા કીધે
કંટાળી પ્રેમ વાટ છોડ્યો ના તોય હાથ
બસ એક તારા લીધે
પ્રેમ નો પતંગ હતો આસમાનમાં
પ્રેમ નો પતંગ હતો આસમાનમાં
પવન થઇ તને વાતા ના આવડ્યું
હો દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થતા ના આવડ્યું
નફરત ની આ દિવારો યાર તને
કુદી રે જાતા ના આવડ્યું
દરિયા જેવું દિલ મારુ
ઓ મારા આ જીવતર ના બાગનું ગુલાબી ફૂલ
માન્યુંતું મેતો તને
કાંટો બનીને ડંખ માર્યો તે ઝેર એનું
જીવવા નહીં દે મને
ઓ મારા આ જીવતર ના બાગનું ગુલાબી ફૂલ
માન્યુંતું મેતો તને
કાંટો બનીને ડંખ માર્યો તે ઝેર એનું
જીવવા નહીં દે મને
લાગી રે ગયો કલંક આજ તો
લાગી રે ગયો કલંક આજ પ્રેમનું
દામન બચાવતા ના આવડ્યું
હો દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થતા ના આવડ્યું
નફરત ની આ દિવારો યાર તને
કુદી રે જાતા ના આવડ્યું
દરિયા જેવું દિલ મારુ
ConversionConversion EmoticonEmoticon