Bewafa Tari Bewafai Ma - Shital Thakor
Singer : Shital Thakor
Lyrics & Composition : Astik & Mahi
Music : Ajay Vagheswari
Label : Shree Ramdoot Music
Singer : Shital Thakor
Lyrics & Composition : Astik & Mahi
Music : Ajay Vagheswari
Label : Shree Ramdoot Music
Bewafa Tari Bewafai Ma Lyrics in Gujarati
હો વિરહની આ વહમી વેદના
હો વિરહની આ વહમી વેદના
મુજથી તો ના સહેવાશે
હો તૂટેલા દિલ પર વીતે છે કેટલી
મુજથી તો ના કહેવાશે
હો જુરી જુરી જીવવું મારે જ્યાં સુધી જીવાશે
પણ બીજાની બાહોમાં વાલમ તમને ના જોવાશે
જુરી જુરી જીવવું મારે જ્યાં સુધી જીવાશે
પણ બીજાની બાહોમાં વાલમ તમને ના જોવાશે
પણ બીજાની બાહોમાં વાલમ તમને ના જોવાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે
હો જોયા વિના તને ચેઇન ના આવે
આંખોને કેવી છે આદત
મેં તો મહોબતના ખુદા માનીને
કરી છે તારી ઈબાદત
હો નાજુક આ દિલને જખમો તે આપ્યા
મળેના પલભરની રાહત
તારા માટે કદી ઓછી ના થાશે
મારા આ દિલની ચાહત
હો ખબર ક્યાં હતી કે મારી સાથે આવું થાશે
જીવથી વધુ ચાહ્યા જેને એ દગો દય જાશે
ખબર ક્યાં હતી કે મારી સાથે આવું થાશે
જીવથી વધુ ચાહ્યા જેને એ દગો દય જાશે
મારા જીવથી વધુ માન્યા જેને એ છોડી ને જાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે
હો તારા દિલમાં રહી નથી હવે
પહેલા જેવી મહોબત
બધું જાણું છું કેમ રહી નથી કોઈ
તને મારી જરૂરત
હો હૈયા માં ચાચવી રાખીશું કાયમ
તારી યાદોની અમાનત
જીવનભર તું ખુશ રહે જા
દિલથી દીધી મેં જમાનત
હો તમારા સાથી તમને પ્રેમ પ્યાલા પાશે
પણ અમારી માટે તો જીવવું ઝેર થઈ જાશે
તમારા સાથી તમને પ્રેમ પ્યાલા પાશે
પણ અમારી માટે તો જીવવું ઝેર થઈ જાશે
પણ અમારી માટે તો જીવવું ઝેર થઈ જાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે
હો વિરહની આ વહમી વેદના
મુજથી તો ના સહેવાશે
હો તૂટેલા દિલ પર વીતે છે કેટલી
મુજથી તો ના કહેવાશે
હો જુરી જુરી જીવવું મારે જ્યાં સુધી જીવાશે
પણ બીજાની બાહોમાં વાલમ તમને ના જોવાશે
જુરી જુરી જીવવું મારે જ્યાં સુધી જીવાશે
પણ બીજાની બાહોમાં વાલમ તમને ના જોવાશે
પણ બીજાની બાહોમાં વાલમ તમને ના જોવાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે
હો જોયા વિના તને ચેઇન ના આવે
આંખોને કેવી છે આદત
મેં તો મહોબતના ખુદા માનીને
કરી છે તારી ઈબાદત
હો નાજુક આ દિલને જખમો તે આપ્યા
મળેના પલભરની રાહત
તારા માટે કદી ઓછી ના થાશે
મારા આ દિલની ચાહત
હો ખબર ક્યાં હતી કે મારી સાથે આવું થાશે
જીવથી વધુ ચાહ્યા જેને એ દગો દય જાશે
ખબર ક્યાં હતી કે મારી સાથે આવું થાશે
જીવથી વધુ ચાહ્યા જેને એ દગો દય જાશે
મારા જીવથી વધુ માન્યા જેને એ છોડી ને જાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે
હો તારા દિલમાં રહી નથી હવે
પહેલા જેવી મહોબત
બધું જાણું છું કેમ રહી નથી કોઈ
તને મારી જરૂરત
હો હૈયા માં ચાચવી રાખીશું કાયમ
તારી યાદોની અમાનત
જીવનભર તું ખુશ રહે જા
દિલથી દીધી મેં જમાનત
હો તમારા સાથી તમને પ્રેમ પ્યાલા પાશે
પણ અમારી માટે તો જીવવું ઝેર થઈ જાશે
તમારા સાથી તમને પ્રેમ પ્યાલા પાશે
પણ અમારી માટે તો જીવવું ઝેર થઈ જાશે
પણ અમારી માટે તો જીવવું ઝેર થઈ જાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે
ConversionConversion EmoticonEmoticon