Bhai No Mel Padi Gyo Lyrics in Gujarati

Bhai No Mel Padi Gyo - Kinjal Dave
Singer :- Kinjal Dave
Lyrics :- Anand Mehra , Lalit Dave
Music :- Mayur Nadiya
Label : KD Digital
 
Bhai No Mel Padi Gyo Lyrics in Gujarati
 
મેડ પડી ગ્યો
મેડ પડી ગ્યો
એ તેદરાનું પૈણું પૈણું કરતો તો હો
હે તેદરાનું પૈણું પૈણું કરતો તો
પૈણવા હારું ઝૂરી ઝૂરી મરતો તો
તેદરાનું પૈણું પૈણું કરતો તો
પૈણવા હારું ઝૂરી ઝૂરી મરતો તો
હોજ હવારે રાત ને દાડે
હોજ હવારે રાત ને દાડે
પૈણવા ના ઓરતા કરતો તો
પછી સોના નો સુરજ ઉગ્યો કે ભઈ નો મેડ પડી ગ્યો
એ પછી સોના નો સુરજ ઉગ્યો કે ભઈ નો મેડ પડી ગ્યો
કે ભઈ નો મેડ પડી ગ્યો

હે રોજ વેહલા ઉઠી કરે પૈણવાના ઓરતા
હે રોજ વેહલા ઉઠી કરે પૈણવાના ઓરતા
નિત નવી બાધા એ રાખેશે મોન્તા
હો બીજા ના લગન જોઈ જીવ બહુ બાળે
બીજા ના લગન જોઈ જીવ બહુ બાળે
ભગવાન ને કે આવો મારી વાળે
પછી સોના નો સુરજ ઉગ્યો કે ભઈ નો મેડ પડી ગ્યો
એ પછી સોના નો સુરજ ઉગ્યો કે ભઈ નો મેડ પડી ગ્યો
કે ભઈ નો મેડ પડી ગ્યો

હે એક વાત આવી એમાં બદલાયા તેવર
એક હંગુ આવ્યું એમાં બદલાયા તેવર
પૈણવાનું જબરું જોને ચડ્યું છે ફીવર
ઊંઘે ઊંઘતું નથી હરખ માતો નથી
ઊંઘે ઉંઘાતું નથી હરખ માતો નથી
વહુ ની યાદ માં દાડો જતો નથી
દિવસ ગયા માખી મારવાના વીરો ઘોડે ચડવાના
દીવસો ગયા માખી મારવાના વીરો ઘોડે ચડવાના
જોવો હોના નો હુરજ ઉગ્યો કે ભઈ નો મેડ પડી ગ્યો
કે ભઈ નો મેડ પડી ગ્યો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »