Tasveer Lyrics in Gujarati

Tasveer - Vijay Suvada
Singer : Vijay Suvada
Lyrics : Rajan Rayka - Dhaval Motan
Music : Jeetu Prajapati
Label : Studio Saraswati Official
 
Tasveer Lyrics in Gujarati
 
મન્નત ના પુરી થઇ મંદિર માં
મન્નત ના પુરી થઇ મંદિર માં
મન્નત ના પુરી થઇ મંદિર માં
રહી તારી યાદ હવે તસ્વીર માં
જન્નત જતી રહી નોતી એ તકદીર માં
જન્નત જતી રહી નોતી એ તકદીર માં
રહી તારી યાદ હવે તસ્વીર માં
દિલ ની વાતો કોને કહેવાના
દિલ ની વાતો કોને કહેવાના
તારા દીઠા ના જીવતા રહેવાના
મહોબ્બત નતી મારી હાથ ની લકીર માં
મહોબ્બત નતી મારી હાથ ની લકીર માં
રહી તારી યાદ હવે તસ્વીર માં
રહી તારી યાદ હવે તસ્વીર માં

મહોબ્બત ના મારગ માં અમને મળ્યા તા
સપના ના સાથી થઇ ને રહ્યા તા
જેને જોઈ ને અમે જીવી રહ્યા તા
હમણાં આવું કહી ને હાલત થયા તા
આંખ કરતા આંસુ મોટા
આંખ કરતા આંસુ મોટા
કેમ મેં જોયતા કાગળ રે કોટા
બંધાઈ ગયા જુદાઈ ની જંજીર માં
બંધાઈ ગયા જુદાઈ ની જંજીર માં
રહી તારી યાદ હવે તસ્વીર માં
મન્નત ના પુરી થઇ મંદિર માં
મન્નત ના પુરી થઇ મંદિર
રહી તારી યાદ હવે તસ્વીર માં
રહી તારી યાદ હવે તસ્વીર માં

પલભર નો પ્યાર ને તડપે છે યાર
ખુદા તારા ઘર નો ખોટા વહેવાર
દિલ જીતવા ની આશે આવો એકવાર
તને પણ મળશે પ્રેમ માં હાર
કુદરત નો કેર છે પ્રેમિયો થી વેર છે
કુદરત નો કેર છે પ્રેમિયો થી વેર છે
સાથી વિના તો મારી જિંદગી ઝેર છે
નથી હવે વિશ્વાસ પીર કે ફકીર માં
નથી હવે વિશ્વાસ પીર કે ફકીર માં
રહી તારી યાદ હવે તસ્વીર માં
મન્નત ના પુરી થઇ મંદિર માં
મન્નત ના પુરી થઇ મંદિર માં
રહી તારી યાદ હવે તસ્વીર માં
જન્નત જતી રહી નોતી એ તકદીર માં
જન્નત જતી રહી નોતી એ તકદીર માં
રહી તારી યાદ હવે તસ્વીર માં
રહી તારી યાદ હવે તસ્વીર માં
રહી તારી યાદ હવે તસ્વીર માં
રહી તારી યાદ હવે તસ્વીર માં 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »