Tari Diwani - Twinkle Sharma
Singer :-Twinkle Sharma
Lyrics :- K.P.Kinara
Music :- Pinkesh Vaghela
Label :- Kinara Films
Singer :-Twinkle Sharma
Lyrics :- K.P.Kinara
Music :- Pinkesh Vaghela
Label :- Kinara Films
Tari Diwani Lyrics in Gujarati
હૂતો તારી પાડોહ માં રેહતી
હૂતો તારી પાડોહ માં રેહતી
તન રાત દિન જોતી
તોયે પૂછે મને કોણ
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે યાદ માં તારા રેહતી
ઘાયલ થઇ ને ફરતી
તોયે પૂછે મને કોણ
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હૂતો તારી પાડોહ માં રેહતી
તન રાત-દિન જોતી
તોયે પૂછે મને કોણ
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હો પેહલી નજરે પ્રેમ થયો મને તારો
માની બેઠી તને મારો દીવાનો
હો રોવેશે દલડું માંગે સાથ તારો
માની જાને હાથ જાલીલે મારો
એ તારા પ્રેમ માં પાગલ થઇ ને બેઠી
તને મન નો માણીગર માની બેઠી
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હૂતો તારી પાડોહ માં રેહતી
તન રાત-દિન જોતી
તોયે પૂછે મને કોણ
તારી દીવાની હૂત તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હો નજર થી નજરો મળે તારી મારી
આશા છે મને તું માની લે તારી
હો સપનું મારુ હું બનું તારી રાની
નહિ બનું તો રહુ આયિખું કુંવારી
હૂતો તારી ઘરવારી થઇ ને રહીશ
તારા ઘર ના પાણીડાં હું રે ભરીશ
એ તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હૂતો તારી પાડોહ માં રેહતી
તન રાત-દિન જોતી
તોયે પૂછે મને કોણ
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હૂતો તારી પાડોહ માં રેહતી
તન રાત દિન જોતી
તોયે પૂછે મને કોણ
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે યાદ માં તારા રેહતી
ઘાયલ થઇ ને ફરતી
તોયે પૂછે મને કોણ
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હૂતો તારી પાડોહ માં રેહતી
તન રાત-દિન જોતી
તોયે પૂછે મને કોણ
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હો પેહલી નજરે પ્રેમ થયો મને તારો
માની બેઠી તને મારો દીવાનો
હો રોવેશે દલડું માંગે સાથ તારો
માની જાને હાથ જાલીલે મારો
એ તારા પ્રેમ માં પાગલ થઇ ને બેઠી
તને મન નો માણીગર માની બેઠી
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હૂતો તારી પાડોહ માં રેહતી
તન રાત-દિન જોતી
તોયે પૂછે મને કોણ
તારી દીવાની હૂત તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હો નજર થી નજરો મળે તારી મારી
આશા છે મને તું માની લે તારી
હો સપનું મારુ હું બનું તારી રાની
નહિ બનું તો રહુ આયિખું કુંવારી
હૂતો તારી ઘરવારી થઇ ને રહીશ
તારા ઘર ના પાણીડાં હું રે ભરીશ
એ તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હૂતો તારી પાડોહ માં રેહતી
તન રાત-દિન જોતી
તોયે પૂછે મને કોણ
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
ConversionConversion EmoticonEmoticon