Tara Ne Mara Lekh Pura Thai Gaya - Rakesh Barot
Singer : Rakesh Barot
Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka-Dhaval Motan
Label : Shri Ram Audio And Telefilms
Singer : Rakesh Barot
Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka-Dhaval Motan
Label : Shri Ram Audio And Telefilms
Tara Ne Mara Lekh Pura Thai Gaya Lyrics in Gujarati
વિચારેલા સપના અધૂરા રહી જાય
વિચારેલા સપના અધૂરા રહી જાય
તારા ને મારા લેખ પુરા થઇ જાય
તારા ગયા પછી હાલ બુરા થઇ જાય
તારા ગયા પછી હાલ બુરા થઇ જાય
તારા ને મારા લેખ પુરા થઇ જાય
તારી જોડે જીવવું તું મારે તો જિંદગી આખી
તોયે તમે ઘણી વાતો મારા થી છુપાવી રાખી
તારા ને મારા લેખ પુરા થઇ જાય
હાચા પ્રેમ માં રમત રમી જાય
હાચા પ્રેમ માં રમત રમી જાય
તારા ને મારા લેખ પુરા થઇ જાય
તારા ને મારા લેખ પુરા થઇ જાય
ઘરે થiઇ ખોટું બોલી મળવા ને આવતી
જીવના જોખમે તું પ્રેમ નિભાવતી
તારો મારો પ્યાર ભગવોન ને ભરાવતી
પછેડો પાથરી ને મને બેહાળતી
એવો પ્યાર મારે પાછો જોવે
માથું પટકું ને આંખો રોવે
એ દાડા ના લેખ પુરા થઇ જાય
મુઢુ તારું જોયે ઘણા દાડા થઇ જ્યાં
મુઢુ તારું જોયે ઘણા દાડા થઇ જ્યાં
તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં
તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં
ચાર દાડા મોમા ના ઘેર જઈ આયા
એટલા માં બકા તમે બહુ બદલાયા
અમે બોલાયા પણ તમે ના આયા
ખબર પડી કે તમે બીજે લપટાયા
ભલે કોઈ તને સોના થી શણગારે
ના કરી શકે પ્રેમ મારા થી વધારે
એ દાડા થી લેખ પુરા થઇ જ્યાં
હાચા ખોટા નું તમે ભોન ભૂલી જ્યાં
હાચા ખોટા નું તમે ભોન ભૂલી જ્યાં
તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં
તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં
આજ થી આપણા લેખ પુર થઇ જ્યાં
તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં
વિચારેલા સપના અધૂરા રહી જાય
તારા ને મારા લેખ પુરા થઇ જાય
તારા ગયા પછી હાલ બુરા થઇ જાય
તારા ગયા પછી હાલ બુરા થઇ જાય
તારા ને મારા લેખ પુરા થઇ જાય
તારી જોડે જીવવું તું મારે તો જિંદગી આખી
તોયે તમે ઘણી વાતો મારા થી છુપાવી રાખી
તારા ને મારા લેખ પુરા થઇ જાય
હાચા પ્રેમ માં રમત રમી જાય
હાચા પ્રેમ માં રમત રમી જાય
તારા ને મારા લેખ પુરા થઇ જાય
તારા ને મારા લેખ પુરા થઇ જાય
ઘરે થiઇ ખોટું બોલી મળવા ને આવતી
જીવના જોખમે તું પ્રેમ નિભાવતી
તારો મારો પ્યાર ભગવોન ને ભરાવતી
પછેડો પાથરી ને મને બેહાળતી
એવો પ્યાર મારે પાછો જોવે
માથું પટકું ને આંખો રોવે
એ દાડા ના લેખ પુરા થઇ જાય
મુઢુ તારું જોયે ઘણા દાડા થઇ જ્યાં
મુઢુ તારું જોયે ઘણા દાડા થઇ જ્યાં
તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં
તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં
ચાર દાડા મોમા ના ઘેર જઈ આયા
એટલા માં બકા તમે બહુ બદલાયા
અમે બોલાયા પણ તમે ના આયા
ખબર પડી કે તમે બીજે લપટાયા
ભલે કોઈ તને સોના થી શણગારે
ના કરી શકે પ્રેમ મારા થી વધારે
એ દાડા થી લેખ પુરા થઇ જ્યાં
હાચા ખોટા નું તમે ભોન ભૂલી જ્યાં
હાચા ખોટા નું તમે ભોન ભૂલી જ્યાં
તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં
તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં
આજ થી આપણા લેખ પુર થઇ જ્યાં
તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં
ConversionConversion EmoticonEmoticon