Tadaka Ma Nekadasho Na Lyrics in Gujarati

Tadaka Ma Nekadasho Na - Dhaval Barot
Singer :- Dhaval Barot
Lyrics :- Harjit Panesar
Music :- Ravi Rahul (R2-Studio)
Leble :- Prutha Digital
 
Tadaka Ma Nekadasho Na Lyrics in Gujarati
 
હે તડકા માં નેકડશો ના
હે તડકા માં નેકડશો ના
રૂપ તારું કર માઈ રે જાશે
હે તમે કાળા રે પડી ના જતા
રંગ તારો ઓલવાઈ રે જાશે
ગોરા ગોરા ગાલ ને હોઠો ની લાલી
ગોરા ગોરા ગાલ ને હોઠો ની લાલી
એનું સતિયા નાશ થઇ જશે
રૂપ તારું કર માઈ રે જાશે
હે તડકા માં નેકડશો ના
રૂપ તારું કર માઈ રે જાશે
રંગ તારો ઓલવાઈ રે જાશે

એ બવ રે પાવર ના રાખશો રે ગોરી
નજરો તો નાખો અમારા પર થોડી
અરે અરે અરે અરે રે રૂપ તારો જોર છે
તું છે નખરા વારી
જોતો રહું છું જાનુ તને ધારી ધારી
હે રૂપ નો રે કટકો લાગે જોર ફટકો
રૂપ નો રે કટકો લાગે જોર ફટકો
ફીલિંગ ને મારી હમજી લે
રૂપ તારું રે કર માઈ રે જાશે હો
હે તડકા માં નેકડશો ના
રૂપ તારું રે કર માઈ રે જાશે હો
રંગ તારો રે ઓલવાઈ રે જાશે

હે અમને રે જોઈ તમે મોઢું ના ચડાવો
આટલો રે જાનુ તમે મૌન ના રે માંગો
અરે અરે રે હાચુ કહું તો તમે ગમી રે ગયા સો
મારા આ દિલ માં ઉતરી ગયા સો
ઉતરી ગયા સો

દલડાની વાત મારી દિલ થી હોંભરજો
દલડાની વાત મારી દિલ થી હોંભરજો
મનડું હરખાય રે જશે
રૂપ તારો કર માઈ રે જાશે
હાચુ કહું
તડકા માં નેકડશો ના
રૂપ તારો કરમાઈ રે જાશે

એ તમે કાળા પડી ના જતા
રંગ તારો ઓલવાઈ જાશે
હે રૂપ તારો કરમાઈ રે જાશે
અલી એ રંગ તારો ઓલવાઈ રે જાશે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »