Maaf Karje Mane - Nitin Barot
Singer : Nitin Barot
Music : Jitu Prajapati
Lyrics : Pravin Ravat
Label : Dharti Digital Studio
Singer : Nitin Barot
Music : Jitu Prajapati
Lyrics : Pravin Ravat
Label : Dharti Digital Studio
Maaf Karje Mane Lyrics in Gujarati
ભૂલ મારા થી થઇ માફ કરજે મને
ભૂલ મારા થી થઇ માફ કરજે મને
મેં તોડયો વિશ્વાસ માફ કરજે મને
કોલ જીવવા મરવાના દીધાતા તને
કોલ જીવવા મરવાના દીધાતા તને
અધવચમા છોડ્યો સાથ માફ કરજે મને
હવે ક્યારે મળીશુ કોને ખબર છે
પ્રેમ ને લાગી ગઈ કોની નજર છે
ભૂલ મારા થી થઇ માફ કરજે મને
ભૂલ મારા થી થઇ માફ કરજે મને
મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને
મેતો તોડ્યો વિશ્વાસ માફ કરજે મને
સાચો રે પ્રેમ ક્યાં કોઈને મળશે છે
વગર ગુને સજા અમને મળેશે
સાચો રે પ્રેમ ક્યાં કોઈને મળશે છે
વગર ગુને સજા અમને મળેશે
તોડ્યો છે મેતો તારો વિશ્વાસ
તારા વિના હું ફરું છું ઉદાસ
મારી મજબૂરી કેમ કરી બતાવું તને
મારી મજબૂરી કેમ કરી બતાવું તને
મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને
મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને
કિસ્મત મા મારા જુદાઈ આ કેવી
ક્યારે મળીશુ કોણ જાગ્યો મારો વેરી
કિસ્મત મા મારા જુદાઈ આ કેવી
ક્યારે મળીશુ કોણ જાગ્યો મારો વેરી
જુદા પડી ગ્યા કહ્યા વગર
રોતા રહીશુ અમે જિંદગી ભર
મારા અંતર ની વાત કેમ કેવી તને
મારા અંતર ની વાત કેમ કેવી તને
મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને
હવે ક્યારે મળીશુ કોને ખબર છે
પ્રેમ ને લાગી ગઈ કોની નજર છે
ભૂલ મારા થી થઇ માફ કરજે મને
ભૂલ મારા થી થઇ માફ કરજે મને
મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને
અધવચમા છોડ્યો સાથ માફ કરજે મને
મેં છોડ્યો તારો સાથ માફ કરજે મને
મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને
ભૂલ મારા થી થઇ માફ કરજે મને
મેં તોડયો વિશ્વાસ માફ કરજે મને
કોલ જીવવા મરવાના દીધાતા તને
કોલ જીવવા મરવાના દીધાતા તને
અધવચમા છોડ્યો સાથ માફ કરજે મને
હવે ક્યારે મળીશુ કોને ખબર છે
પ્રેમ ને લાગી ગઈ કોની નજર છે
ભૂલ મારા થી થઇ માફ કરજે મને
ભૂલ મારા થી થઇ માફ કરજે મને
મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને
મેતો તોડ્યો વિશ્વાસ માફ કરજે મને
સાચો રે પ્રેમ ક્યાં કોઈને મળશે છે
વગર ગુને સજા અમને મળેશે
સાચો રે પ્રેમ ક્યાં કોઈને મળશે છે
વગર ગુને સજા અમને મળેશે
તોડ્યો છે મેતો તારો વિશ્વાસ
તારા વિના હું ફરું છું ઉદાસ
મારી મજબૂરી કેમ કરી બતાવું તને
મારી મજબૂરી કેમ કરી બતાવું તને
મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને
મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને
કિસ્મત મા મારા જુદાઈ આ કેવી
ક્યારે મળીશુ કોણ જાગ્યો મારો વેરી
કિસ્મત મા મારા જુદાઈ આ કેવી
ક્યારે મળીશુ કોણ જાગ્યો મારો વેરી
જુદા પડી ગ્યા કહ્યા વગર
રોતા રહીશુ અમે જિંદગી ભર
મારા અંતર ની વાત કેમ કેવી તને
મારા અંતર ની વાત કેમ કેવી તને
મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને
હવે ક્યારે મળીશુ કોને ખબર છે
પ્રેમ ને લાગી ગઈ કોની નજર છે
ભૂલ મારા થી થઇ માફ કરજે મને
ભૂલ મારા થી થઇ માફ કરજે મને
મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને
અધવચમા છોડ્યો સાથ માફ કરજે મને
મેં છોડ્યો તારો સાથ માફ કરજે મને
મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને
ConversionConversion EmoticonEmoticon