Sheri Valavi Saj Karu Lyrics in Gujarati

Sheri Valavi Saj Karu - Lalita Ghodadra
Singer: Lalita Ghodadra
Music: Appu
Lyrics : Traditional
Label : Sur Sagar Music 

Sheri Valavi Saj Karu Lyrics in Gujarati
 
એ માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને
માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવોને
એ માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને
માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને
એ આંગણિયે ફૂલડાં વેરાવું મારે ઘેર આવો ને
આંગણિયે ફૂલડાં વેરાવું મારે ઘેર આવો ને

માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને
માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને

એ માં મોતીડે ચોક પુરાવું અંબા ઘેર આવો ને
માં મોતીડે ચોક પુરાવું અંબા ઘેર આવો ને
એ માં મોતીડે ચોક પુરાવું અંબા ઘેર આવો ને
માં મોતીડે ચોક પુરાવું અંબા ઘેર આવો ને
એ હું તો કંકુંના સાથિયા પુરાવું મારે ઘેર આવો ને
હું તો કંકુંના સાથિયા પુરાવું મારે ઘેર આવો ને

માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને
માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને

હે માં સરખી સાહેલડીના સાથમાં ઘેર આવો ને
માં સરખી સાહેલડીના સાથમાં ઘેર આવો ને
હે માં સરખી સાહેલડીના સાથમાં ઘેર આવો ને
માં સરખી સાહેલડીના સાથમાં ઘેર આવો ને
એ અલબેલી અંબેમાં મારે ઘેર આવો ને
અલબેલી અંબે માત મારે ઘેર આવો ને

માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને
માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને

હે માં તપ તીરથ તમને ગણું ઘેર આવો ને
માં તપ તીરથ તમને ગણું ઘેર આવો ને
હે માં તપ તીરથ તમને ગણું ઘેર આવો ને
માં તપ તીરથ તમને ગણું ઘેર આવો ને
હે માં લડી લડી લાગુ પાય મારે ઘેર આવો ને
માં લડી લડી લાગુ પાય મારે ઘેર આવો ને

માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને
માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને

હે માં કરી દયા કલ્યાણની ઘેર આવો ને
માં કરી દયા કલ્યાણની ઘેર આવો ને
હે માં કરી દયા કલ્યાણની ઘેર આવો ને
માં કરી દયા કલ્યાણની ઘેર આવો ને
હે માં અંધારા કરવા ઉજાસ મારે ઘેર આવો ને
હે માં અંધારા કરવા ઉજાસ મારે ઘેર આવો ને

માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને
માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને
માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને
માં શેરી વળાવી સજ કરૂં, ઘેર આવો ને 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »