Nav Nortani Raat Aai Lyrics in Gujarati

Nav Nortani Raat Aai - Jignesh Barot
Singer : Jignesh Barot
Music : Ravi - Rahul
Lyrics : Gemar Rabari - Atul Ujediya
Label : Ekta Sound

Nav Nortani Raat Aai Lyrics in Gujarati
 
માં હો હો માં માં ઓ હો માં
માં ઓ હો માં માં આવો માં

હે આઈ આઈ હે માં આઈ
એ આઈ આઈ નવ નોરતાની રાત આઈ
એ આઈ આસોની અજવાળી રાત આઈ
એ હે ગરબે રમવાને આરાસુરની માત આઈ
ગરબે રમવાને આરાસુરની માત આઈ
એ આઈ આઈ
એ આઈ આઈ નવ નોરતાની રાત આઈ
હો આઈ આઈ નવ નોરતાની રાત આઈ માં

હો હૈયાના હેતથી તોરણ બંધાવિયા
કંકુ ચોખલિયે માંને વધાવિયા
હો માં હૈયાના હેતથી તોરણ બંધાવિયા
કંકુ ચોખલિયે મારી માને વધાવિયા
એ હે અંબેમાં તો ચોસઠ બેનડી સાથ આવી
એ માડી ચોસઠ જોગણી સાથ આવી
હે આઈ આઈ
એ આઈ આઈ આઈ નોરતાની રાત આઈ
હો ગરબે રમવાને નવદુર્ગા માત આઈ માં

એ ઉગ્યો છે ચાંદલોને અજવાળી રાત
હો માં ઉગ્યો છે ચાંદલોને અજવાળી રાત
ઉગ્યો છે ચાંદલોને અજવાળી રાત
માથે ગરબોને રમે ખોડલ માં
એ ઉગ્યો છે ચાંદલોને અજવાળી રાત
ઉગ્યો છે ચાંદલોને અજવાળી રાત
માથે ગરબોને રમે ખોડલ માં

એ રમે ખોડિયારમાં રમે ખોડિયારમાં
રમે ખોડિયારમાં રંગતાળી
એ ઉગ્યો છે ચાંદલોને અજવાળી રાત
ઉગ્યો છે ચાંદલોને અજવાળી રાત
માથે ગરબોને રમે ખોડલ માત
હો માથે ગરબોને રમે ખોડિયારમાં

હો મંદ મંદ હસે માં મઢવાળી માવડી
હેત કરીને ઝાલે ભક્તોની બાવડી
હો મંદ મંદ હસે માં મઢવાળી માવડી
હેત કરીને ઝાલે ભક્તોની બાવડી
મામડના મેણલાં
એ મામડના મેણલાં ભાગ્યા મોરી માં
મામડના મેણલાં ભાગ્યા મોરી માત
માથે ગરબોને રમે ખોડલ માત હો

એ રમે ખોડિયારમાં રમે ખોડિયારમાં
રમે ખોડિયારમાં રમે ખોડિયારમાં
માડી રંગતાળી
એ ઉગ્યો છે ચાંદલોને અજવાળી રાત
ઉગ્યો છે ચાંદલોને અજવાળી રાત
માથે ગરબોને રમે ખોડલ માત
હો માથે ગરબોને રમે ખોડિયારમાં 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »