Sapna Tamara Lyrics in Gujarati

Sapna Tamara - Vijay Suvada
Singer - Vijay Suvada ( Bhuvaji )
Lyrics - Devraj Adroj , Bharat Ravat
Music - Mayur Nadiya
Label - Raghav Digital
 
Sapna Tamara Lyrics in Gujarati
 
હો સપના તમારા ને નેણ અમારા
હો સપના તમારા ને નેણ અમારા
હો દિલના બન્યા છો મહેમાન અમારા
ક્યારે બનશો તમે જાન દિલથી અમારા
ક્યારે બનશો તમે જાન દિલથી અમારા
ધડકનમાં રેનારા જોવું સપના હું તારા
હો...હો...હો...સપના તમારા ને નેણ અમારા

હો તમેતો લાગોછો તનનો કટકો
ચાલો તો આપોછો દિલને ઝટકો
હો અણિયારી આંખને ઓમ ના મટકો
ગોરી તમે લાગોછો રૂપનો કટકો
હો કયારે ભરશો તમે જાન પોણી અમારા
કયારે ભરશો તમે જાન પોણી અમારા
હો ધડકનમાં રેનારા જોવું સપના હું તારા
હો...હો...સપના તમારા ને નેણ અમારા

હો દરવાજો ખોલોને દિલનો તમારો
રુદિયામાં રાખી લ્યો ફોટો અમારો
હો માંગુછું જન્મોનો સાથ તમારો
આપું હું હાથો માં હાથ આમારો
હો તમે બનીગયા જાન પ્રાણથી પ્યારા
તમે બનીગયા જાન પ્રાણથી પ્યારા
હો ધડકનમાં રેનારા જોવું સપના હું તારા
હો...હો...હો...સપના તમારા ને નેણ અમારા
હો...સપના તમારા ને નેણ અમારા

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »