Radha Ne Rovu Padyu Bhagwan Ne Jovu Padyu - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Manu Rabari
Music : Mayur Nadiya
Label : Zee Music Gujarati
Singer : Jignesh Barot
Lyrics : Manu Rabari
Music : Mayur Nadiya
Label : Zee Music Gujarati
Radha Ne Rovu Padyu Bhagwan Ne Jovu Padyu Lyrics in Gujarati
રાધા ને જુદાઈ મળ્યા મીરા ને ઝેર
કેમ વિધાતા તારે પ્રેમિયો થી વેર
રાધા ને જુદાઈ મળ્યા મીરા ને ઝેર
કેમ વિધાતા તારે પ્રેમિયો થી વેર
છોડ્યો ના શ્યામ ને તે કર્યો મજબુર
પ્રીતમ ને પ્રીત થી કરી દીધો દૂર
રાધા ને પણ રોવું પડ્યું ભગવાન ને પણ જોવું પડ્યું
રાધા ને પણ રોવું પડ્યું ભગવાન ને પણ જોવું પડ્યું
બાળા બાળપણ ની આ રાધા ની પ્રીત
બંસી ના સુર માં હતા રાધા ના ગીત
ઘડી એ ના રેતો રાધા વિના નો શ્યામ
રાધા ના મુખે પણ માધા ના નામ
એવી તે શું હશે પ્રેમિયો ની ભૂલ
કરમાઈ ગયું આ પ્રેમ નું રે ફૂલ
રાધા ને પણ રોવું પડ્યું ભગવાન ને પણ જોવું પડ્યું
રાધા ને પણ રોવું પડ્યું ભગવાન ને પણ જોવું પડ્યું
રાધા ને માધા ના વિયોગ થયા
ભગવાન પણ ખુદ હારી ગયા
મનુ રબારી કહે કેવું મારે
ભગવાન ને તો મળવા દેવો તો પ્રેમ
છોડ્યો ના શ્યામ ને તે કર્યો ના વિચાર
પ્રીતમ ની પ્રીત સામે થઇ ગઈ હાર

ConversionConversion EmoticonEmoticon