Prem Na Kabil Ame Na Rahya - Shital Thakor
Singer : Shital Thakor
Lyrics : Girish Obri , Naresh Rabari
Music : Ajay Vagheshwari , Paresh Patel
Label : Bhairav Digital
Singer : Shital Thakor
Lyrics : Girish Obri , Naresh Rabari
Music : Ajay Vagheshwari , Paresh Patel
Label : Bhairav Digital
Prem Na Kabil Ame Na Rahya Lyrics in Gujarati
હો લૂંટવા વાળા લૂંટી રે ગયા
હો ઓ લૂંટવા વાળા લૂંટી રે ગયા
લૂંટવા વાળા લૂંટી રે ગયા
હવે પ્રેમ ના કાબીલ અમે ના રહયા
હો પ્રેમ કરીને મને છોડી રે ગયા
પ્રેમ કરીને મને છોડી રે ગયા
આવા દગાળા મને રે મળ્યા
હો ફરક શું પડે હું જીવું કે મરું
તને ફરક શું પડે હું જીવું કે મરું
મરું..મરું.....
મને તડપાવી તમે તરછોડી ગયા
મને તડપાવી તમે તરછોડી ગયા
હવે માફી ના લાયક તમે ના રહયા
હો ઓ હવે પ્રેમ ના કાબીલ અમે ના રહયા
હો ઓ ભગવાન માની તારી પૂજા મે કરી હતી
હર એક વાત તારી અમે રે માની હતી
હો માન્યો હતો તને મારા જીવન નો સાથી
જિંદગી બગાડી મને ક્યાંની ના રાખી
હો ફરક શું પડે હું હસું કે રડું
તને ફરક શું પડે હું હસું કે રડું
રડું..રડું.....
મને તડપાવી તમે તરછોડી ગયા
તડપાવી તમે તરછોડી ગયા
હવે માફી ના લાયક તમે ના રહયા
હવે પ્રેમ ના કાબીલ અમે ના રહયા
જેના માટે મને છોડી એજ તને ઠુકરાવશે
તને લૂંટીને તારી ઓકાત બતાવશે
હો જયારે આપશે નહિ તને કોઈ રે સહારો
ત્યારે યાદ આવશે તને સાચો પ્યાર મારો
હો જા જા હવે તને માફ નહિ કરું
તારા ઉપર કેવી રીતે ભરોસો કરું
કરું..કરું..
હો તે કર્યું એવું હું કરી ના શકું
તે કર્યું એવું હું કરી ના શકું
તોયે તને હું રડતો જોઈ ના શકું
હો પ્રેમ ના કાબીલ અમે ના રહયા
હવે પ્રેમ ના કાબીલ અમે ના રહયા
હો ઓ લૂંટવા વાળા લૂંટી રે ગયા
લૂંટવા વાળા લૂંટી રે ગયા
હવે પ્રેમ ના કાબીલ અમે ના રહયા
હો પ્રેમ કરીને મને છોડી રે ગયા
પ્રેમ કરીને મને છોડી રે ગયા
આવા દગાળા મને રે મળ્યા
હો ફરક શું પડે હું જીવું કે મરું
તને ફરક શું પડે હું જીવું કે મરું
મરું..મરું.....
મને તડપાવી તમે તરછોડી ગયા
મને તડપાવી તમે તરછોડી ગયા
હવે માફી ના લાયક તમે ના રહયા
હો ઓ હવે પ્રેમ ના કાબીલ અમે ના રહયા
હો ઓ ભગવાન માની તારી પૂજા મે કરી હતી
હર એક વાત તારી અમે રે માની હતી
હો માન્યો હતો તને મારા જીવન નો સાથી
જિંદગી બગાડી મને ક્યાંની ના રાખી
હો ફરક શું પડે હું હસું કે રડું
તને ફરક શું પડે હું હસું કે રડું
રડું..રડું.....
મને તડપાવી તમે તરછોડી ગયા
તડપાવી તમે તરછોડી ગયા
હવે માફી ના લાયક તમે ના રહયા
હવે પ્રેમ ના કાબીલ અમે ના રહયા
જેના માટે મને છોડી એજ તને ઠુકરાવશે
તને લૂંટીને તારી ઓકાત બતાવશે
હો જયારે આપશે નહિ તને કોઈ રે સહારો
ત્યારે યાદ આવશે તને સાચો પ્યાર મારો
હો જા જા હવે તને માફ નહિ કરું
તારા ઉપર કેવી રીતે ભરોસો કરું
કરું..કરું..
હો તે કર્યું એવું હું કરી ના શકું
તે કર્યું એવું હું કરી ના શકું
તોયે તને હું રડતો જોઈ ના શકું
હો પ્રેમ ના કાબીલ અમે ના રહયા
હવે પ્રેમ ના કાબીલ અમે ના રહયા
ConversionConversion EmoticonEmoticon