Hu Taj Banavu Kona Mate - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Harjit Panesar , Hitesh Sobhasan
Music : Mayur Nadiya
Label : Sumaar Music
Singer : Jignesh Barot
Lyrics : Harjit Panesar , Hitesh Sobhasan
Music : Mayur Nadiya
Label : Sumaar Music
Hu Taj Banavu Kona Mate Lyrics in Gujarati
હું તાજ બનાવું કોના માટે...
હો હું તાજ બનાવું કોના માટે
હું તાજ બનાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે
હું તાજ બનાવું કોના માટે
હું સપના સજાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે
હો નસીબની વાતો જાણું છું હું દિલથી
વાકિફ છું હૂતો પ્રેમની રે રીતથી
તોયે એના માટે વફા છે
મારી મુમતાજ બેવફા છે
હું સપના સજાવું કોના માટે
હું સપના સજાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે
મારી મુમતાજ બેવફા છે
હો નથી ગરીબ હું દિલથી અમીર છું
જાણું ના એણે હું કેટલો કરીબ છું
હો નથી ગરીબ હું દિલથી અમીર છું
જાણું ના એણે હું કેટલો કરીબ છું
જાણું ના એણે હું કેટલો કરીબ છું
હું રાખ બનું કોના માટે
હો હું રાખ બનું કોના માટે
હું રાખ બનું કોના માટે
મારી આગ બેવફા છે
હું તાજ બનાવું કોના માટે
હું તાજ બનાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે
મારી મુમતાજ બેવફા છે
હો મૉઢે માંગ્યું હોતતો જીવ ધરી દેતા
મનની મુરાદ બધી પુરી કરી દેતા
હો મૉઢે માંગ્યું હોતતો જીવ ધરી દેતા
મનની મુરાદ બધી પુરી કરી દેતા
મનની મુરાદ બધી પુરી કરી દેતા
હવે જિંદગી જીવવી કોના માટે
હવે જિંદગી જીવવી કોના માટે
હવે જિંદગી જીવવી કોના માટે
મારો જીવ બેવફા છે
હું તાજ બનાવું કોના માટે
હું સપના સજાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે
મારી મુમતાજ બેવફા છે
મારી મુમતાજ બેવફા છે
હું તાજ બનાવું કોના માટે
હું સપના સજાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે...
હો હું તાજ બનાવું કોના માટે
હું તાજ બનાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે
હું તાજ બનાવું કોના માટે
હું સપના સજાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે
હો નસીબની વાતો જાણું છું હું દિલથી
વાકિફ છું હૂતો પ્રેમની રે રીતથી
તોયે એના માટે વફા છે
મારી મુમતાજ બેવફા છે
હું સપના સજાવું કોના માટે
હું સપના સજાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે
મારી મુમતાજ બેવફા છે
હો નથી ગરીબ હું દિલથી અમીર છું
જાણું ના એણે હું કેટલો કરીબ છું
હો નથી ગરીબ હું દિલથી અમીર છું
જાણું ના એણે હું કેટલો કરીબ છું
જાણું ના એણે હું કેટલો કરીબ છું
હું રાખ બનું કોના માટે
હો હું રાખ બનું કોના માટે
હું રાખ બનું કોના માટે
મારી આગ બેવફા છે
હું તાજ બનાવું કોના માટે
હું તાજ બનાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે
મારી મુમતાજ બેવફા છે
હો મૉઢે માંગ્યું હોતતો જીવ ધરી દેતા
મનની મુરાદ બધી પુરી કરી દેતા
હો મૉઢે માંગ્યું હોતતો જીવ ધરી દેતા
મનની મુરાદ બધી પુરી કરી દેતા
મનની મુરાદ બધી પુરી કરી દેતા
હવે જિંદગી જીવવી કોના માટે
હવે જિંદગી જીવવી કોના માટે
હવે જિંદગી જીવવી કોના માટે
મારો જીવ બેવફા છે
હું તાજ બનાવું કોના માટે
હું સપના સજાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે
મારી મુમતાજ બેવફા છે
મારી મુમતાજ બેવફા છે
હું તાજ બનાવું કોના માટે
હું સપના સજાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે...
ConversionConversion EmoticonEmoticon