Prem Kare Se Ke Ny Hachu Kae De Lyrics in Gujarati

Prem Kare Se Ke Ny Hachu Kae De - Ashok Thakor
Singer :-  Ashok Thakor
Lyrics :- M.S.Raval , Punit Thakor
Music :- Hardik - Rahul
Label :- D.K films
 
Prem Kare Se Ke Ny Hachu Kae De Lyrics in Gujarati
 
મારા માથા પર હાથ રાખી કઈ દે
મારા માથા પર હાથ રાખી કઈ દે
પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે
તારા દિલ ઉપર હાથ રાખી કઈ દે
તારા દિલ ઉપર હાથ રાખી કઈ દે
પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે
તારા મન ના સુ ચાલે કઈ કેતી નથી
વાત હૈયા ની સાચી તું કેતી નથી
કેતી નથી
મારા માથા પર હાથ રાખી કઈ દે
મારા માથા પર હાથ રાખી કઈ દે
પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે
પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે

હું ભોળો છું મને ભોળવી ન જાતી
પીઠ પાછળ મારા ઘાવ તું ના કરતી
હું ભોળો છું મને ભોળવી ન જાતી
પીઠ પાછળ મારા ઘાવ તું ના કરતી
માયા લગાડી આમ મેલી તું ના દેતી
અધવચ્ચે ઇશ્ક માં છોડી તું ના દેતી
છોડી તું ના દેતી
મારા દિલ પર તું દયા રાખી કઈ દે
મારા દિલ પર તું દયા રાખી કઈ દે
પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે
મારા માથા પર હાથ રાખી કઈ દે
મારા માથા પર હાથ રાખી કઈ દે
પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે
પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે

જીવ ની જેમ તારૂં જતન કરીશ હું
તને ખુશ રાખવા ખાખ થઇ જઈશ હું
જીવ ની જેમ તારૂં જતન કરીશ હું
તને ખુશ રાખવા ખાખ થઇ જઈશ હું
તારા દુઃખ દર્દ બધા મારા થઇ ગયા
હાચુ કવસુ અમે તારા થઇ ગયા
તારા થઇ ગયા
મારા અરમાનો સામું જોઈ કઈ દે
મારા અરમાનો સામું જોઈ કઈ દે
પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે
મારા માથા પર હાથ રાખી કઈ દે
મારા માથા પર હાથ રાખી કઈ દે
પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે
પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે
પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે
પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »