Kyare Samjish Maro Pyar in Gujarati

Kyare Samjish Maro Pyar - Kajal Maheriya
Singer : Kajal Maheriya
Music : Ravi-Rahul
Lyrics : Grishma Patel
Label : Studio Saraswati Official
 
Kyare Samjish Maro Pyar in Gujarati
 
ક્યારે સમજીશ મારો પ્યાર
ક્યારે સમજીશ મારો પ્યાર
તું ક્યારે સમજીશ મારા યાર
તારો વર્ષો કર્યો છે ઇન્તઝાર
તું ક્યારે કરીશ ઈઝહાર
ક્યારે સમજાશે ક્યારે કહેવાશે
જયારે સમજાશે ગણો સમય વીતી જાશે
રાહ જોવાશે નહિ રહેવાશે
ત્યારે મારો જીવડો બળી બળી જાશે
ક્યારે સમજીશ મારો પ્યાર
મારી આંખે આહુડા ની ધાર
મારી વેદના નો નહિ પાર
ક્યારે સમજીશ મારો પ્યાર
તું ક્યારે સમજીશ મારા યાર

વિધાતાએ સુખ ની સોય એવી મારી
તને મારા પ્રેમ ની ભડક ના આવી
વિધિએ મારા લેખ એવા ટાર્યા
કરી કોશિશો ઘણી તોયે ના ફર્યા
તોયે ના ફર્યા
દુઆ ઓ માંગી આખી રાત જાગી
તારા રે પ્રેમ ની પાગલ દીવાની
મારા રે પ્રેમ ની પહેલા અહેસાસ ની
દિલ માં તડપ ની હોળી સળગાવી
ક્યારે સમજીશ મારો પ્યાર
તું ક્યારે સમજીશ મારા પ્યાર
જન્મારો કર્યો મેં કુરબાન તું તો
ક્યારે થઈશ મેહરબાન
તું ક્યારે સમજીશ મારા યાર

સાચા મારા પ્રેમ ની જીત થઇ આજે
મળી આ દિલ ને ખુશી ઘણી આજે
જિંદગી કરી તારા નામે ઓ સાથી
પ્રીત નિભાવશુ દિલ થી રે સાચી
દિલ ધબકારો તારો સથવારો
બન્યો તું મારો પાંપણ પલકારો
સાથે રહેવાના વાયદા અમારા
જન્મો જન્મ ના ઋણી રહેવાના
આપણે દિલ થી કરવો છે પ્યાર
સદા સાથે રહેશુ મારા યાર
મારી જિંદગી નો આખરી તું પ્યાર
હવે ગળે મળી જા માર યાર
તું ગળે મળી જા મારા યાર
તું ગળે મળી જા મારા યાર
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »