Prem Hath Ni Lakir Ma Nathi Hoto - Aryan Barot
Singer - Aryan Barot
Lyrics - Chetan Ranela
Music - Mahesh Savala
Label - ATG Creation
Singer - Aryan Barot
Lyrics - Chetan Ranela
Music - Mahesh Savala
Label - ATG Creation
Prem Hath Ni Lakir Ma Nathi Hoto Lyrics in Gujarati
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
હાચા હૈયા થી હાચો પ્રેમ રે ગુથાથો
હાચા હૈયા થી હાચો પ્રેમ રે ગુથાથો
આંખો ના પલકારે પ્રેમ દિલ થી રે થાતો
આંખો ના પલકારે પ્રેમ દિલ થી રે થાતો
દિલ ના તાર જયારે પ્રેમ થી ગુંથાય છે
ત્યારે હાચા પ્રેમ નો અહેસાસ થાય છે
દિલ ના તાર જયારે પ્રેમ થી ગુંથાય છે
ત્યારે હાચા પ્રેમ નો અહેસાસ થાય છે
તૂટેલો ટુકડો દિલ નો ભેગો નથી થાતો
તૂટેલો ટુકડો દિલ નો ભેગો નથી થાતો
તૂટેલો ટુકડો દિલ નો ભેગો નથી થાતો
જો ભેગો થાતો હોય તો પ્રેમ ના કેવતો
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
આંખે આંસુ ની ધાર વહી જાય છે
ત્યારે હાચા પ્રેમ ની કિંમત સમજાય છે
આંખે આંસુ ની ધાર વહી જાય છે
ત્યારે હાચા પ્રેમ ની કિંમત સમજાય છે
હાચા પ્રેમ નો જયારે વિશ્વાસ તૂટે છે
હાચા પ્રેમ નો જયારે વિશ્વાસ તૂટે છે
હાચા પ્રેમ નો જયારે વિશ્વાસ તૂટે છે
ત્યારે આંખ નહિ પણ મારુ દિલ રે રડે છે
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
પોતાના જયારે પારકા ના થાય છે
ત્યારે કિશ્મત ની લકીરો ભૂંસાય છે
પોતાના જયારે પારકા ના થાય છે
ત્યારે કિશ્મત ની લકીરો ભૂંસાય છે
જિંદગી થાકી ગયો હવે નથી રે દોડતું
જિંદગી થાકી ગયો હવે નથી રે દોડતું
જિંદગી થાકી ગયો હવે નથી રે દોડતું
હવે નથી રે રેવાતું કે નથી રે જીવાતું
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
હાચા હૈયા થી હાચો પ્રેમ રે ગુથાથો
હાચા હૈયા થી હાચો પ્રેમ રે ગુથાથો
આંખો ના પલકારે પ્રેમ દિલ થી રે થાતો
આંખો ના પલકારે પ્રેમ દિલ થી રે થાતો
દિલ ના તાર જયારે પ્રેમ થી ગુંથાય છે
ત્યારે હાચા પ્રેમ નો અહેસાસ થાય છે
દિલ ના તાર જયારે પ્રેમ થી ગુંથાય છે
ત્યારે હાચા પ્રેમ નો અહેસાસ થાય છે
તૂટેલો ટુકડો દિલ નો ભેગો નથી થાતો
તૂટેલો ટુકડો દિલ નો ભેગો નથી થાતો
તૂટેલો ટુકડો દિલ નો ભેગો નથી થાતો
જો ભેગો થાતો હોય તો પ્રેમ ના કેવતો
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
આંખે આંસુ ની ધાર વહી જાય છે
ત્યારે હાચા પ્રેમ ની કિંમત સમજાય છે
આંખે આંસુ ની ધાર વહી જાય છે
ત્યારે હાચા પ્રેમ ની કિંમત સમજાય છે
હાચા પ્રેમ નો જયારે વિશ્વાસ તૂટે છે
હાચા પ્રેમ નો જયારે વિશ્વાસ તૂટે છે
હાચા પ્રેમ નો જયારે વિશ્વાસ તૂટે છે
ત્યારે આંખ નહિ પણ મારુ દિલ રે રડે છે
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
પોતાના જયારે પારકા ના થાય છે
ત્યારે કિશ્મત ની લકીરો ભૂંસાય છે
પોતાના જયારે પારકા ના થાય છે
ત્યારે કિશ્મત ની લકીરો ભૂંસાય છે
જિંદગી થાકી ગયો હવે નથી રે દોડતું
જિંદગી થાકી ગયો હવે નથી રે દોડતું
જિંદગી થાકી ગયો હવે નથી રે દોડતું
હવે નથી રે રેવાતું કે નથી રે જીવાતું
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
જો લકીર મા હોય તો દિલ થી ના થાતો
ConversionConversion EmoticonEmoticon