O Re O Vidhata Kevi Lakhi Aa Kahani Lyrics in Gujarati

O Re O Vidhata Kevi Lakhi Aa Kahani - Jignesh Barot
Singer : Jignesh Barot
Music : Ravi - Rahul
Lyrics : Devraj - Bharat Ravat
Label : Ekta Sound
 
O Re O Vidhata Kevi Lakhi Aa Kahani Lyrics in Gujarati
 
ઓ રે ઓ વિધાતા કેવી લખી છે કહાની
ઓ રે ઓ વિધાતા કેવી લખી છે કહાની
લોહી ના આહુડે જિંદગી રંગાણી
ઓ રે ઓ વિધાતા કેવી લખી છે કહાની
લોહી ના આહુડે જિંદગી રંગાણી
તારી છું તારી છું કહીને બીજા ના બની ને
મારા અરમાનો તમે રાખ માં રોડીને

કેમ ગયા મુખ તમે મોડી મોડી રે મોડી
હળગી રહી છે દિલ માં હોળી
કેમ ગયા મુખ તમે મોડી મોડી રે મોડી
હળગી રહી છે દિલ માં હોળી
ઓ રે ઓ વિધાતા કેવી લખી છે કહાની
લોહી ના આહુડે જિંદગી રંગાણી
નસિબે લખાણી કેવી પ્રેમ કહાની

તારા માટે શું કર્યું ભગવાન મારો જાણે
નોતો તને પ્રેમ તો કર્યો કેમ પરાણે
પ્રેમ નો ફજેતો તેતો કર્યો ખરા ટાણે
એતો જેને દિલ થી પ્રેમ કર્યો હોય એ જાણે
રોવે મારુ રૂદિયું જાન ટહુકા રે ભરીને
હિસાબ તો આલવો પડશે રોઈ રોઈ ને
જયારે જાશે કોઈ તોડી તોડી રે તોડી
ત્યારે જોશો મને મુખ મોડી
ઓ રે ઓ વિધાતા કેવી લખી છે કહાની
લોહી ના આહુડે જિંદગી રંગાણી
કર્મે લખાણી મારા કેવી આ કહાની

જીવથી વધુ જીગા એ પ્રેમ તને કીધો
તોયે દગારી મને દગો દઈ દીધો
હો હો હો મારી ખુશીયો નો તેતો દાટ વાળી દીધો
મને જિંદગી થી તે બાકાત કરી દીધો
મારા કુણા કાળજા ના કટકા કરીને
દિલ ના હજારો મારા ટુકડા કરીને

કેમ ગયા મને તરછોડી છોડી છોડી રે છોડી
હળગી રહી છે દિલ ની હોળી
ઓ રે ઓ વિધાતા કેવી લખી છે કહાની
લોહી ના આહુડે મારી જિંદગી રંગાણી
નસીબે અધૂરી રહી પ્રેમ કહાની
નસીબે લખાણી કેવી પ્રેમ કહાની
અધૂરી રહી ગયી મારી પ્રેમ કહાની 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »