Nadan Che Aa Dil - Ashok Thakor
Singer : Ashok Thakor
Music : Hardik - Rahul
Lyricist : Natvar Solanki
Label : Mantra Music Gujarati
Singer : Ashok Thakor
Music : Hardik - Rahul
Lyricist : Natvar Solanki
Label : Mantra Music Gujarati
Nadan Che Aa Dil Lyrics in Gujarati
નથી રડવું તોયે મુજ થી રડી જવાય છે
નથી રડવું તોયે મુજ થી રડી જવાય છે
નાદાન છે આ દિલ એને જોઈ ધડકી જાય છે
નાદાન છે આ દિલ એને જોઈ ધડકી જાય છે
ઉદાસ થાય તો હસી માંગી લેજે
ગમ આવે તો મારી ખુશી માગી લેજે
ભગવાન તને લાંબી ઉંમર દઈ દે
એકપળ ખૂટે તો તું મારી જિંદગી માંગજે
એકપળ ખૂટે તો તું મારી જિંદગી માંગજે
કયા ચોઘડિયે તું મને મળી ગઈ
થોડી ઘણી વાતો ને તું ગમી ગઈ
ખબર નથી તું કેવો જાદુ કરી ગઈ
રાતો ની મારી નીંદર ઉડી ગઈ
નાદાન મારા દિલ મા કેવું ઝેર ઘોળી ગઈ
નાદાન મારા દિલ મા કેવું ઝેર ઘોળી ગઈ
જો દિલ ના માને તો તું મારી જીવ માગી લેજે
જો દિલ ના માને તો જાનુ મારો જીવ માગી લેજે
સાચો પ્રેમ કર્યો મેતો સજા મળી છે
મોત વાલુ લાગે એને ઠોકર એવી મારી છે
દિલ મારુ બળે એને કેમ રે બુજાવું રે
યાદો નસ નસ મા હવે કેમ રે ભુલાવુ રે
સદા ખુશ રહે એવું તું દુઆ ઓ લઇલે
સદા ખુશ રહે એવું તું દુઆ ઓ લઇલે
એક્પળ ખૂટે તો તું મારી જિંદગી માગી લેજે
એક્પળ ખૂટે તો તું મારી જિંદગી માગી લેજે
નથી રડવું તોયે મુજથી રડી જવાય છે
નાદાન છે આ દિલ એને જોઈ ધડકી જાય છે
નાદાન છે આ દિલ એને જોઈ ધડકી જાય છે
એને જોઈ ધડકી જાય છે
એને જોઈ ધડકી જાય છે
નથી રડવું તોયે મુજ થી રડી જવાય છે
નાદાન છે આ દિલ એને જોઈ ધડકી જાય છે
નાદાન છે આ દિલ એને જોઈ ધડકી જાય છે
ઉદાસ થાય તો હસી માંગી લેજે
ગમ આવે તો મારી ખુશી માગી લેજે
ભગવાન તને લાંબી ઉંમર દઈ દે
એકપળ ખૂટે તો તું મારી જિંદગી માંગજે
એકપળ ખૂટે તો તું મારી જિંદગી માંગજે
કયા ચોઘડિયે તું મને મળી ગઈ
થોડી ઘણી વાતો ને તું ગમી ગઈ
ખબર નથી તું કેવો જાદુ કરી ગઈ
રાતો ની મારી નીંદર ઉડી ગઈ
નાદાન મારા દિલ મા કેવું ઝેર ઘોળી ગઈ
નાદાન મારા દિલ મા કેવું ઝેર ઘોળી ગઈ
જો દિલ ના માને તો તું મારી જીવ માગી લેજે
જો દિલ ના માને તો જાનુ મારો જીવ માગી લેજે
સાચો પ્રેમ કર્યો મેતો સજા મળી છે
મોત વાલુ લાગે એને ઠોકર એવી મારી છે
દિલ મારુ બળે એને કેમ રે બુજાવું રે
યાદો નસ નસ મા હવે કેમ રે ભુલાવુ રે
સદા ખુશ રહે એવું તું દુઆ ઓ લઇલે
સદા ખુશ રહે એવું તું દુઆ ઓ લઇલે
એક્પળ ખૂટે તો તું મારી જિંદગી માગી લેજે
એક્પળ ખૂટે તો તું મારી જિંદગી માગી લેજે
નથી રડવું તોયે મુજથી રડી જવાય છે
નાદાન છે આ દિલ એને જોઈ ધડકી જાય છે
નાદાન છે આ દિલ એને જોઈ ધડકી જાય છે
એને જોઈ ધડકી જાય છે
એને જોઈ ધડકી જાય છે
ConversionConversion EmoticonEmoticon