Moti Veraana Lyrics in Gujarati

Moti Veraana
Singers - Osman Mir & Amit Trivedi
Composed - Jayashri Trivedi & Amit Trivedi
Lyrics - Jayashri Trivedi & Amit Trivedi
Label - AT Azaad 
 
Moti Veraana Lyrics in Gujarati
 
હે માડી રુમઝૂમ કરતી આવી
હે માડી રુમઝૂમ કરતી આવી
આનંદ, ઉત્સવ ને ગરબાની રમઝટ સાથે લાવી
હે માડી રુમઝૂમ કરતી આવી
હે માડી રુમઝૂમ કરતી આવી
ઝાંઝરને ઝણકારે માડી સખીઓ સાથે લાવી

મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં
મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં
રૂડા ઉલાલ -ગુલાલ કે આવ્યા અંબેમા,
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમા

હે માઁને રમતા જોઈ હરખાવું
હે માઁને રમતા જોઈ હરખાવું
ઉમંગની છોળો ઉછળે છે હરખે માઁને વધાવું
હે માઁને લખ લખ દીવડે વધાવું
હે માઁને લાખ લાખ દીવડે વધાવું
વિવિધ જાતના
વિવિધ ભાતના ભોજનિયાં જમાડું

મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં
મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં

હો પેહરી ચૂંદડી લાલમ-લાલ રે આવ્યા
અંબેમાં ચોકમાં ઝગમગ થાય કે આવ્યા અંબેમા.
અક્ષત ફુલડે વધાવો રે આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય હે મારી અંબેમા
હે મારી અંબેમા , હે મારી અંબેમા , હે મારી અંબેમાહે માડી રુમઝૂમ કરતી આવી
હે માડી રુમઝૂમ કરતી આવી
આનંદ, ઉત્સવ ને ગરબાની રમઝટ સાથે લાવી
હે માડી રુમઝૂમ કરતી આવી
હે માડી રુમઝૂમ કરતી આવી
ઝાંઝરને ઝણકારે માડી સખીઓ સાથે લાવી

મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં
મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં
રૂડા ઉલાલ -ગુલાલ કે આવ્યા અંબેમા,
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમા

હે માઁને રમતા જોઈ હરખાવું
હે માઁને રમતા જોઈ હરખાવું
ઉમંગની છોળો ઉછળે છે હરખે માઁને વધાવું
હે માઁને લખ લખ દીવડે વધાવું
હે માઁને લાખ લાખ દીવડે વધાવું
વિવિધ જાતના
વિવિધ ભાતના ભોજનિયાં જમાડું

મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં
મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં

હો પેહરી ચૂંદડી લાલમ-લાલ રે આવ્યા
અંબેમાં ચોકમાં ઝગમગ થાય કે આવ્યા અંબેમા.
અક્ષત ફુલડે વધાવો રે આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય હે મારી અંબેમા
હે મારી અંબેમા , હે મારી અંબેમા , હે મારી અંબેમા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »