Mari Mata Ni Home Koina Chana Aave Na - Kajal Dodiya
Singer : Kajal Dodiya
Music : Vishal Vagheshwari
Lyrics & Compose : Harjit Panesar
Label : Shri Ram Audio And Telefilms
Singer : Kajal Dodiya
Music : Vishal Vagheshwari
Lyrics & Compose : Harjit Panesar
Label : Shri Ram Audio And Telefilms
Mari Mata Ni Home Koina Chana Aave Na Lyrics in Gujarati
હાઈકોર્ટ શું સરકારી નોટ શું
હાઈકોર્ટ શું સરકારી નોટ શું
સરકારી નોટ શું
સરકારી નોટ શું
એ ફેંસલા બદલાય જાય હાઈકોર્ટ ના
એ ફેંસલા બદલાય જાય હાઇકોર્ટ ના
મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
બદલાય જાય નંબર સરકારી નોટ ના
બદલાય જાય નંબર સરકારી નોટ ના
મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
એ આખુ હલી જાય સિસ્ટમ કોઈ હોમે પડે ના
આખું હલી જાય સિસ્ટમ કોઈ હોમે પડે ના
મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
એ ફેંસલા બદલાય જાય હાઇકોર્ટ ના
બદલાય જાય નંબર સરકારી નોટ ના
મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
એ મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના ના ના
એ મોટો ધુરંધર કે હોય કોઈ સિકંદર
માતા ના હાથ માં છે બધાનું ગવંડર
ચલ હટ
એ મોટો ધુરંધર કે હોય કોઈ સિકંદર
માતા ના હાથ માં છે બધાનું ગવંડર
એવી પાવર વાળી માતા કોઈનું આવે કોઈ ના
એવી પાવર વાળી માતા કોઈનું આવે કોઈ ના
મારા માતા ની હોમે કોઈના ચણા આવેના ના ના ના
એ ફેંસલા બદલાય જાય હાઈકોર્ટ ના
બદલાય જાય નંબર સરકારી નોટ ના
મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
એ મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના ના ના
હે હાચા ની હાચી ને ખોટા હાળે જબરી
આખી દુનિયા માં હાલે માની મરજી
હે હાચા ની હાચી ને ખોટા હાળે જબરી
આખી દુનિયા માં હાલે માની મરજી
મારી દેવી છે દયાળી કદી ખોટ પડે ના
મારી દેવી છે દયાળી કદી ખોટ પડે ના
મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
એ ફેંસલા બદલાય જાય હાઈકોર્ટ ના
બદલાય હાય નંબર સરકારી નોટ ના
મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
એ મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના ના ના
હે મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
હાઈકોર્ટ શું સરકારી નોટ શું
સરકારી નોટ શું
સરકારી નોટ શું
એ ફેંસલા બદલાય જાય હાઈકોર્ટ ના
એ ફેંસલા બદલાય જાય હાઇકોર્ટ ના
મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
બદલાય જાય નંબર સરકારી નોટ ના
બદલાય જાય નંબર સરકારી નોટ ના
મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
એ આખુ હલી જાય સિસ્ટમ કોઈ હોમે પડે ના
આખું હલી જાય સિસ્ટમ કોઈ હોમે પડે ના
મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
એ ફેંસલા બદલાય જાય હાઇકોર્ટ ના
બદલાય જાય નંબર સરકારી નોટ ના
મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
એ મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના ના ના
એ મોટો ધુરંધર કે હોય કોઈ સિકંદર
માતા ના હાથ માં છે બધાનું ગવંડર
ચલ હટ
એ મોટો ધુરંધર કે હોય કોઈ સિકંદર
માતા ના હાથ માં છે બધાનું ગવંડર
એવી પાવર વાળી માતા કોઈનું આવે કોઈ ના
એવી પાવર વાળી માતા કોઈનું આવે કોઈ ના
મારા માતા ની હોમે કોઈના ચણા આવેના ના ના ના
એ ફેંસલા બદલાય જાય હાઈકોર્ટ ના
બદલાય જાય નંબર સરકારી નોટ ના
મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
એ મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના ના ના
હે હાચા ની હાચી ને ખોટા હાળે જબરી
આખી દુનિયા માં હાલે માની મરજી
હે હાચા ની હાચી ને ખોટા હાળે જબરી
આખી દુનિયા માં હાલે માની મરજી
મારી દેવી છે દયાળી કદી ખોટ પડે ના
મારી દેવી છે દયાળી કદી ખોટ પડે ના
મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
એ ફેંસલા બદલાય જાય હાઈકોર્ટ ના
બદલાય હાય નંબર સરકારી નોટ ના
મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
એ મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના ના ના
હે મારી માતા ની હોમે કોઈના ચણા આવે ના
ConversionConversion EmoticonEmoticon