Mara Ram Ne Khabar Lyrics in Gujarati

Mara Ram Ne Khabar - Jignesh Barot
Singer - Jignesh Barot (Kaviraj)
Music - Ravi Rahul
Lyrics - Harjit Panesar
Label - Saregama India Limited
 
Mara Ram Ne Khabar Lyrics in Gujarati
 
એ તારું ને મારુ શું થાશે
એ તારું ને મારુ શું થાશે એતો મારા રોમ ને ખબર
એ ફરી ભેળા થાયસુ રે કયારે એતો મારા રોમ ને ખબર
એ તારા મારા હાચ્ચાં પ્રેમને જાણે કોની લાગી રે નજર
તારા મારા હાચ્ચાં પ્રેમને જાણે કોની લાગી રે નજર
એ તારું ને મારુ શું થાશે
તારું ને મારુ શું થાશે એતો મારા રોમ ને ખબર
ફરી ભેળા થાયસુ રે કયારે એતો મારા રોમ ને ખબર

એ જગ ના જાણે આતો પ્રેમની રે વાતો
હમજે ના કોઈ દિલનો રે નાતો
હો હો આપણા પ્રેમને કોઈ ના રે હમજે
તને મને ભેળા જોઈ દુનિયા ચમ બળે
હવે પેલા જેવી વાતો કયારે થાશે ના ખબર
પેલા જેવી વાતો કયારે થાશે ના ખબર
તારું ને મારુ શું થાશે
એ તારું ને મારુ શું થાશે એતો મારા રોમ ને ખબર
એરે  ફરી ભેળા થાયસુ રે કયારે એતો મારા રોમ ને ખબર

એ લાગેછે દુનિયા હવે જીવવા નહીં દે
તારા મારા પ્રેમની વેરી બની છે
હો હો હું છું દિલને તું છે દિલનો ધબકારો
જનમો જનમનો છે સાથ તારો મારો
હો આતો કુદરતે જોને કર્યો છે કહેર
આતો કુદરતે જોને કર્યો છે કહેર
તારું ને મારુ શું થાશે
એ તારું ને મારુ શું થાશે એતો મારા રોમ ને ખબર
એરે  ફરી ભેળા થાયસુ રે કયારે એતો મારા રોમ ને ખબર
હો હો તારું ને મારુ શું થાશે એતો મારા રોમ ને ખબર
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »

1 comments:

Click here for comments
Unknown
admin
February 1, 2023 at 10:31 PM ×

Pdf Mali jase santvani lyrics ni

Congrats Bro Unknown Thanks...
Reply
avatar