Mara Ram Kya Rahigya Lyrics in Gujarati

Mara Ram Kya Rahigya - Vinay  Nayak -  Divya Chaudhary
Singer : Vinay  NayakDivya Chaudhary
Lyrics : Mitesh Barot (Samrat)
Music: Dhaval Kapadia
Label : MISU Digital 
 
Mara Ram Kya Rahigya Lyrics in Gujarati
 
હો રાતો મારી જાગી ને દિવસો વીતી ગ્યા
હો રાતો મારી જાગી ને દિવસો વીતી ગ્યા
રાતો મારી જાગી ને દિવસો વીતી ગ્યા
રાહ જોવે સીતા મારા રામ ક્યાં રહી ગ્યા
મારા રામ ક્યાં રહી ગ્યા

હો યાદોમાં તમારી મારા આંસુ વહી ગ્યા
યાદોમાં તમારી મારા આંસુ વહી ગ્યા
રાહ જોવે સીતા મારા રામ ક્યાં રહી ગ્યા
રામ ક્યાં રહી ગ્યા

હો સીતાને લગની રામના નામની
રડતી આંખો વાટ જોવે છે રામની
રડતી આંખો વાટ જોવે છે રામની

હાય રાતો મારી જાગી ને દિવસો વીતી ગ્યા
રાતો મારી જાગી ને દિવસો વીતી ગ્યા
રાહ જોવે સીતા મારા રામ ક્યાં રહી ગ્યા
રામ ક્યાં રહી ગ્યા

હો રાહ જોવે સીતા મારા રામ ક્યાં રહી ગ્યા
મારા રામ ક્યાં રહી ગ્યા

હો સીતા બેઠ્યા લંકાને જોવે છે વાટ
આવશે રામ લઇ જાશે સંગાથ
યાદ આવે રામની દિવસ અને રાત
વેલેરા આવજો યાદોની સંગાથ
વેલેરા આવજો યાદોની સંગાથ

ભીડ તમે ભાગજો આવીને ભગવાન
હૈયું મારુ માંગે બસ રામજીનો સાથ
સીતાજીના રુદિયાને રામજીની આશ
રામજીની આશ

હો રાતો મારી જાગી ને દિવસો વીતી ગ્યા
રાતો મારી જાગી ને દિવસો વીતી ગ્યા
રાહ જોવે સીતા મારા રામ ક્યાં રહી ગ્યા
મારા રામ ક્યાં રહી ગ્યા

રાહ જોવે સીતા મારા રામ ક્યાં રહી ગ્યા
રામ ક્યાં રહી ગ્યા

હો આવ્યા છે રામ એવા મળ્યા સમાચાર
જીત્યા છે લંકા આજ સીતાના ભરથાર
સીતાના હૈયે હરખ નો નહિ પાર
સામે જોયા છે આજ હૈયાના હાર

રડતી આંખો હસી રામ સામે આવી ગ્યા
રડતી આંખો હસી રામ સામે આવી ગ્યા
આવ્યા રઘુવીર સંગ સીતાને લઇ ગ્યા
સીતાને લઇ ગ્યા

હો રડતી આંખો હસી રામ સામે આવી ગ્યા
રડતી આંખો હસી રામ સામે આવી ગ્યા
આવ્યા રઘુવીર સંગ સીતાને લઇ ગ્યા
સીતાને લઇ ગ્યા

આવ્યા રઘુવીર સંગ સીતાને લઇ ગ્યા
સીતાને લઇ ગ્યા
આવ્યા રઘુવીર સંગ સીતાને લઇ ગ્યા
સીતાને લઇ ગ્યા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »