Mara Jevo Prem Tane Koi Nay Kare - Tejal Thakor
Singer - Tejal Thakor
Music - Dhaval Kapadia
Lyrics - Sunita Joshi
Label - Karma Vision
Singer - Tejal Thakor
Music - Dhaval Kapadia
Lyrics - Sunita Joshi
Label - Karma Vision
Mara Jevo Prem Tane Koi Nay Kare Lyrics in Gujarati
મને રે રડાવી ને ભલે તું હશે
મને રે રડાવી ને ભલે તું હશે
મને રે રડાવી ને ભલે તું હશે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
ભલે આજ મારી તું કદર ના કરે
ભલે આજ મારી તું કદર ના કરે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
તું મારા શ્વાસ મા તું મારી યાદ મા
તું મારી જિંદગી તું મારી પ્યાસ મા
તારાવિના હવે તો જીવાશે નહિ
તારાવિના હવે તો જીવાશે નહિ
તારાવિના હવે તો જીવાશે નહિ
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
હા મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
દિલ માં તારી યાદ ના સંભારણા ભર્યા
આંખો મા આંસુ તારી જુદાઈ ના
દિલ મા તારી યાદ ના સંભારણા ભર્યા
આંસુ મા આંસુ તારી જુદાઈ ના
વિરહ ની આગ મા અમે રોજ રે મળ્યા
તોયે ના પ્રેમ તારો પામી શક્યા હો હો
તોયે ના પ્રેમ તારો પામી શક્યા
હવે રોઈ રોઈ મારો જન્મારો જશે
રોઈ રોઈ મારો જન્મારો જશે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
હા મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
છોડ્યો તે સાથ મધદરિયા મા
વાન કિનારે આવી ડૂબ્યા પ્રેમ મા
છોડ્યો તે સાથ મધદરિયા મા
વાન કિનારે આવી ડૂબ્યા પ્રેમ મા
મજબૂરી નું નામ દઈ ને
દિલ ના કર્યા તે હજાર ટુકડા
દિલ ના કર્યા તે હજાર ટુકડા
ભલે તું મારો વિશ્વાસ ના કરે
ભલે તું મારો વિશ્વાસ ના કરે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
ભલે આજ મારી તું કદર ના કરે
ભલે આજ મારી તું કદર ના કરે
હા મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
હા મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
મને રે રડાવી ને ભલે તું હશે
મને રે રડાવી ને ભલે તું હશે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
ભલે આજ મારી તું કદર ના કરે
ભલે આજ મારી તું કદર ના કરે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
તું મારા શ્વાસ મા તું મારી યાદ મા
તું મારી જિંદગી તું મારી પ્યાસ મા
તારાવિના હવે તો જીવાશે નહિ
તારાવિના હવે તો જીવાશે નહિ
તારાવિના હવે તો જીવાશે નહિ
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
હા મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
દિલ માં તારી યાદ ના સંભારણા ભર્યા
આંખો મા આંસુ તારી જુદાઈ ના
દિલ મા તારી યાદ ના સંભારણા ભર્યા
આંસુ મા આંસુ તારી જુદાઈ ના
વિરહ ની આગ મા અમે રોજ રે મળ્યા
તોયે ના પ્રેમ તારો પામી શક્યા હો હો
તોયે ના પ્રેમ તારો પામી શક્યા
હવે રોઈ રોઈ મારો જન્મારો જશે
રોઈ રોઈ મારો જન્મારો જશે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
હા મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
છોડ્યો તે સાથ મધદરિયા મા
વાન કિનારે આવી ડૂબ્યા પ્રેમ મા
છોડ્યો તે સાથ મધદરિયા મા
વાન કિનારે આવી ડૂબ્યા પ્રેમ મા
મજબૂરી નું નામ દઈ ને
દિલ ના કર્યા તે હજાર ટુકડા
દિલ ના કર્યા તે હજાર ટુકડા
ભલે તું મારો વિશ્વાસ ના કરે
ભલે તું મારો વિશ્વાસ ના કરે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
ભલે આજ મારી તું કદર ના કરે
ભલે આજ મારી તું કદર ના કરે
હા મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
હા મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
ConversionConversion EmoticonEmoticon