Mane Taro Prem Na Samjano Mari Jaan Lyrics in Gujarati

Mane Taro Prem Na Samjano Mari Jaan - Rakesh Barot
Singer - Rakesh Barot
Music - Mayur Nadiya
Lyrics - Sovanji Thakor
Label - Rakesh Barot Official
 
Mane Taro Prem Na Samjano Mari Jaan Lyrics in Gujarati
 
હસતા મોઢે હાહરે હેડી જ્યો મારી જાન
હસતા મોઢે હાહરે હેડી જ્યો મારી જાન
કટકા કરી કાળજાના જોશો મારી જાન
હોમે મળ્યા તોયે જાનુ બોલ્યો નહિ કેમ
આટલા દારા પ્રેમ હતો કે હતો મારો વેમ
મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન
મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન
હસતા મોઢે હાહરે હેડી જ્યો મારી જાન
કટકા કરી કાળજાના જોશો મારી જાન
હોમે મળ્યા તોયે જાનુ બોલ્યો નહિ કેમ
આટલા દારા પ્રેમ હતો કે હતો મારો વેમ
મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન
અરે..રે..મને તારો પ્રેમ ના હમજાણો મારી

ઓણો તારે આયો એવા મળ્યા હમાચાર રે
જાનુ હેડી હાહરે સજી સોળે શણગાર રે
ઓણો તારે આયો એવા મળ્યા હમાચાર રે
જાનુ હેડી હાહરે સજી સોળે શણગાર રે
કાલે કેતી હતી નહિ સોડું તારો સાથ
જાનુ મારી બોલી હતી હાથ માં લઈને હાથ
મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન
અરે..રે..મને તારો પ્રેમ ના હમજાણો મારી

ચમ કરીને જીવીશ મારો કર્યો ના વિચાર રે
સાસરે ભાર્યું સુખ ને તું ભૂલી મારો પ્યાર રે
કેમ કરી ને જીવીશ મારો કર્યો ના વિચાર રે
સાસરે ભાર્યું સુખ ને તું ભૂલી મારો પ્યાર રે
કેમ કરી ને જીવીશ મારો કર્યો ના વિચાર રે
કાક્ડાઇ તે ઓતેડી તન લાગશે મારી હાય
રખડાઈ ને જાનુ મારી હાહરીએ તું જાય
મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન
અરે..રે..મને તારો પ્રેમ ના હમજાણો મારી

દલડે મારા દવ લગાડી કર્યો કાળો કેર રે
હાહરીયા મા ચોથી પછી મળે હાચો પ્યાર રે
દલડે મારા દવ લગાડી કર્યો કાળો કેર રે
હાહરીયા મા ચોથી પછી મળે હાચો પ્યાર રે
બાળ્યો મને એવા તમે બળશો મારી જાન
દગો કરી જોવશો ચોથી ઠરસો મારી જાન
મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન
અરે..રે..મને તારો પ્રેમ ના હમજાણો મારી
હસતા મોઢે હાહરે હેડી જ્યો મારી જાન
કટકા કરી કાળજાના જોશો મારી જાન 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »