Mahelo Na Vasi Garibi Su Jane Lyrics in Gujarati

Mahelo Na Vasi Garibi Su Jane - Mukta Dave
singer : Mukta Dave
Music : Prabhat Barot
Label : Ashok Sound
 
Mahelo Na Vasi Garibi Su Jane Lyrics in Gujarati
 
જેના જીવતરની જરૂર છે
જેના જીવતરની જરૂર છે
એને કોઈ જીવાવ દેતું નથી
અરે જીવી રહિયા છે જે મોતના વાંકે
અને મારવા કોઈદેતું નથી
જીવી રહિયા છે જે મોતના વાંકે
અને મારવા કોઈ દેતું નથી
અહીંયા ધરાયેલા ના મોઢે માં પરાણે કોળિયા દેવાય છે
આ દુનિયામાં ધરાયેલા ના મોઢે માં પરાણે કોળિયા દેવાય છે
ધરાયેલા ના મોઢે માં પરાણે કોળિયા દેવાય છે
અરે ભૂખ્યા ને માટે કોઈ હેઠો ભાત પણ વધવા દેતું નથી
સુખડ અને ઘી થકી સળગતા સબો ધનવાનના
સુખડ અને ઘી થકી
સુખડ અને ઘી થકી સળગતા સબો ધનવાનના
અરે ગરીબોની લાશ ઉપર પૂરું કફન પણ ચડવા દેતા નથી
પૂરું કફન પણ ચડવા દેતા નથી

કેમ કે મહેલોના વાસી એ ભલા ગરીબી શું જાણે
મહેલોના વાસી ગરીબી શું જાણે
દુખીયા ના દુઃખ ને સુખીયા શું જાણે હો  
મહેલોના વાસી ગરીબી શું જાણે
દુખીયા ના દુઃખ ને સુખીયા શું જાણે

ઓ સંકોરીની પ્રીતને
ઓ હો હો સંકોરીની પ્રીતને  એ ભલા કાગ શું જાણે
સંકોરીની પ્રીતને
સંકોરીની પ્રીતને  એ ભલા કાગ શું જાણે
સંકોરીની પ્રીતને
એ ભઈ કાગ શું જાણે
બૂડતાની હાલત  તરતો શું જાણે
મહેલોના વાસી
આ મહેલોના વાસી ગરીબી શું જાણે
મહેલોના વાસી  ગરીબી શું જાણે
દુખીયા ના દુઃખ ને સુખીયા શું જાણે
દુખીયા ના દુઃખ ને સુખીયા શું જાણે

ઓ ઓ હો હો ...ઓ ઓ હો હો ...ઓ ઓ હો હો
આ સંગીત ની મહેફિલ  એ ભઈ બહેરા શું જાણે
સંગીત ની મહેફિલ
સંગીત ની મહેફિલ
એ સંગીત ની મહેફિલ  એ ભઈ બહેરા શું જાણે
સંગીત ની મહેફિલ  એ ભઈ બહેરા શું જાણે
સંગીત ની મહેફિલ  આ ભઈ બહેરા શું જાણે
ચંદા ના રૂપને અંધ શું જાણે
દાતારના દિલને
દાતારના દિલને કંજૂસ શું જાણે
દાતારના દિલને કંજૂસ શું જાણે
ભુખ્યાની હાલત એ જમેલા શું જાણે
દાતારના દિલને કંજૂસ શું જાણે
ભુખ્યાની હાલત  જમેલા શું જાણે
મહેલોના વાસી  ગરીબી શું જાણે
દુખીયા ના દુઃખ ને સુખીયા શું જાણે
દુખીયા ના દુઃખ ને સુખીયા શું જાણે

હવે વિધવા ના આંશુ એ ભઈ નવોઢા શું જાણે
 વિધવા ના આંશુ
 વિધવા ના આંશુ  આમો નવોઢા શું જાણે
સતી ઓના સતને પતિતા શું જાણે
મહેલોના વાસી
વિધવા ના આંશુ  ભાઈ નવોઢા શું જાણે
વિધવા ના આંશુ  ભાઈ નવોઢા શું જાણે
વિધવા ના આંશુ  ભાઈ નવોઢા શું જાણે
સતી ઓના સતને પતિતા શું જાણે
મહેલોના વાસી
આ મહેલોના વાસી  ગરીબી શું જાણે
મહેલોના વાસી  ગરીબી શું જાણે
દુખીયા ના દુઃખ ને સુખીયા શું જાણે
દુખીયા ના દુઃખ ને સુખીયા શું જાણે
દુખીયા ના દુઃખ ને સુખીયા શું જાણે
દુખીયા ના દુઃખ ને સુખીયા શું જાણે 


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »