Maa Taro Garbo Lyrics in Gujarati


 Maa Taro Garbo - Parthiv Gohil - Aishwarya Majmudar
Singer : Parthiv Gohil - Aishwarya Majmudar
Music : Gaurang Vyas
Label : Sur Sagar Music
 
Maa Taro Garbo   Lyrics in Gujarati
 
ગબ્બર ના ગોખ વાળી
ચાચર ના ચોક વાળી
આરાસુર વાળી માડી જગદંબે
જગદંબે, જગદંબે

મા તારો ગરબો ઝાકમજોળ, ઘૂમે ગોળ ગોળ
પાવાગઢની પોળમાં રે લોલ

મા તારી ઓઢણી રાતીચોળ, ઢોલી સેડે ઢોલ
પાવાગઢની પોળમાં રે લોલ

હે..ખમ્મા ખમ્મા માં તારો જય જય કાર
હે…ખમ્મા હે…ખમ્મા હે…ખમ્મા
ખમ્મા ખમ્મા માં તારો જય જય કાર
માડી તારા ચરણો માં ઝાંઝર ઝણકાર

માં તારે ગરબે ફુલ નો હિંડોળ
મોંઘો અણમોલ
પાવાગઢની પોળમાં રે લોલ

મા તારો ગરબો ઝાકમજોળ, ઘૂમે ગોળ ગોળ
પાવાગઢની પોળમાં રે લોલ

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »