Maa Khodal Male - Alpa Patel
Singer : Alpa Patel
Music : Ranjit Nadiya
Lyrics : Alpa Patel
Label : Alpa Patel Official
Singer : Alpa Patel
Music : Ranjit Nadiya
Lyrics : Alpa Patel
Label : Alpa Patel Official
 Maa Khodal Male Lyrics in Gujarati
જ્યારે મને મારી ખોડલ મળે
જ્યારે મને મારી ખોડલ મળે
જયારે મને મારી ખોડલ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
જ્યારે મને આઈ ખોડલ મળે
જ્યારે મને માતા ખોડલ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ભેળીયા વાળી મારી ભેળી રહે
ભેળીયા વાળી મારી ભેળી રહે
ત્યારે આ દિલ ને આરામ મળે
જ્યારે મને મારી ખોડલ મળે
જ્યારે મને માતા ખોડલ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ખોડલ મારી રુદિયા ની દેવ છે
એના ભજન ની રોજ મને ટેવ છે
માં ખોડલ મારી રુદિયા ની દેવ છે
એના ભજન ની રોજ મને ટેવ છે
હૃદય કમળ માં મુરાત રહે
હૃદય કમળ માં મુરાત રહે
ત્યારે આ દિલ ને આરામ મળે
જ્યારે મને મારી ખોડલ મળે
જ્યારે મને મારી ખોડલ મળે
ત્યારે મને મારી ખોડલ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ખમકારી ખોડિયાર હાજરા હજુર છે
જગદંબા જોગણી પરચા પૂરણ છે
ખમકારી ખોડિયાર હાજરા હજુર છે
જગદંબા જોગણી પરચા પૂરણ છે
તારા ભજનનો ની આમ રહે
તારા ભજનનો ની આમ રહે
ત્યારે આ દિલ ને આરામ મળે
જ્યારે મને મારી ખોડલ મળે
જ્યારે મને મારી ખોડલ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
મારી કિશ્મત માં તે બનાવી
આગળ હાલી થઈને રખવાળી
મારી કિશ્મત માં તે બનાવી
આગળ હાલી થઈને રખવાળી
એ થી મોટું શું ઇનામ મળે
એ થી મોટું શું ઇનામ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
જ્યારે મને મારી ખોડલ મળે
જ્યારે મને આઈ ખોડલ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
જ્યારે મને મારી ખોડલ મળે
જયારે મને મારી ખોડલ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
જ્યારે મને આઈ ખોડલ મળે
જ્યારે મને માતા ખોડલ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ભેળીયા વાળી મારી ભેળી રહે
ભેળીયા વાળી મારી ભેળી રહે
ત્યારે આ દિલ ને આરામ મળે
જ્યારે મને મારી ખોડલ મળે
જ્યારે મને માતા ખોડલ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ખોડલ મારી રુદિયા ની દેવ છે
એના ભજન ની રોજ મને ટેવ છે
માં ખોડલ મારી રુદિયા ની દેવ છે
એના ભજન ની રોજ મને ટેવ છે
હૃદય કમળ માં મુરાત રહે
હૃદય કમળ માં મુરાત રહે
ત્યારે આ દિલ ને આરામ મળે
જ્યારે મને મારી ખોડલ મળે
જ્યારે મને મારી ખોડલ મળે
ત્યારે મને મારી ખોડલ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ખમકારી ખોડિયાર હાજરા હજુર છે
જગદંબા જોગણી પરચા પૂરણ છે
ખમકારી ખોડિયાર હાજરા હજુર છે
જગદંબા જોગણી પરચા પૂરણ છે
તારા ભજનનો ની આમ રહે
તારા ભજનનો ની આમ રહે
ત્યારે આ દિલ ને આરામ મળે
જ્યારે મને મારી ખોડલ મળે
જ્યારે મને મારી ખોડલ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
મારી કિશ્મત માં તે બનાવી
આગળ હાલી થઈને રખવાળી
મારી કિશ્મત માં તે બનાવી
આગળ હાલી થઈને રખવાળી
એ થી મોટું શું ઇનામ મળે
એ થી મોટું શું ઇનામ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
જ્યારે મને મારી ખોડલ મળે
જ્યારે મને આઈ ખોડલ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
ત્યારે આ દિલ ને આરામ મળે
 
 
ConversionConversion EmoticonEmoticon