Ketla Varsho Pachi Be Dil Pacha Maleya - Aryan Barot
Singer : Aryan Barot - Rajal Parmar
Singer : Aryan Barot - Rajal Parmar
Lyrics : Lovely Rana
Music Dhaval Tejash
Label : Lm Music Gujarati
Label : Lm Music Gujarati
Ketla Varsho Pachi Be Dil Pacha Maleya Lyrics in Gujarati
કેટલા વર્ષો પછી બે દિલ પાછા મળ્યા
હો હો કેટલા વર્ષો પછી બે દિલ પાછા મળ્યા
એક બીજા ને જોઈને એ બહુ રે રડ્યા
કેટલા વર્ષો પછી બે દિલ પાછા મળ્યા
એક બીજા ને જોઈને એ બહુ રે રડ્યા
હો એક હસવા લાગ્યું બીજું રડવા લાગ્યું
એક હસવા લાગ્યું બીજું રડવા લાગ્યું
કોણે ખબર ક્યારે મળશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
હો સપના જોયાતા અમે સાથે જીવવાના
વિધાતા વેરી થયા અમે રડવાના
હો અમારા સપના તોડી રે નાખ્યા
એક બીજા થી દૂર કરી નાખ્યા
હો દિલ ની વાત ના હોઠ સુધી આવી
એક બીજા ને જોઈ ને થઇ ગયા રાજી
કોણે ખબર કયારે મળશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
હો..ઓરે ભગવાન કેવા લેખ રે લખ્યા છે
અમને રડવા જીવતા રાખ્યા છે
હો સામે હોવા સતા કઈ કહેવાતું નથી
દિલ મારુ રડે હવે સહેવાતું નથી
હો પૃથ્વી પર હવે ભેગા ના થઇ શું
ભગવાન ઘેર આપણે ભેગા રે થઇ શું
કોણે ખબર ક્યારે મળશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
હો હો કેટલા વર્ષો પછી બે દિલ પાછા મળ્યા
એક બીજા ને જોઈને એ બહુ રે રડ્યા
કેટલા વર્ષો પછી બે દિલ પાછા મળ્યા
એક બીજા ને જોઈને એ બહુ રે રડ્યા
હો એક હસવા લાગ્યું બીજું રડવા લાગ્યું
એક હસવા લાગ્યું બીજું રડવા લાગ્યું
કોણે ખબર ક્યારે મળશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
હો સપના જોયાતા અમે સાથે જીવવાના
વિધાતા વેરી થયા અમે રડવાના
હો અમારા સપના તોડી રે નાખ્યા
એક બીજા થી દૂર કરી નાખ્યા
હો દિલ ની વાત ના હોઠ સુધી આવી
એક બીજા ને જોઈ ને થઇ ગયા રાજી
કોણે ખબર કયારે મળશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
હો..ઓરે ભગવાન કેવા લેખ રે લખ્યા છે
અમને રડવા જીવતા રાખ્યા છે
હો સામે હોવા સતા કઈ કહેવાતું નથી
દિલ મારુ રડે હવે સહેવાતું નથી
હો પૃથ્વી પર હવે ભેગા ના થઇ શું
ભગવાન ઘેર આપણે ભેગા રે થઇ શું
કોણે ખબર ક્યારે મળશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
જા હમ સફર હવે નહિ રે મળીશુ
ConversionConversion EmoticonEmoticon