Ankho Ma Tari Mane Nafart Dekhay Che Lyrics in Gujarti

Ankho Ma Tari Mane Nafart Dekhay Che - Aryan Barot
Singer : Aryan Barot
Music : Tejash & Dhaval
Lyrics : Lovely Rana
Label : Riya Digital
 
Ankho Ma Tari Mane Nafart Dekhay Che Lyrics in Gujarti
 
હો આંખો માં તારી મને નફરત દેખાય છે
હો આંખો માં તારી મને નફરત દેખાય છે
આંખો માંરી રડે તને આંસુ ક્યાં દેખાય છે
હો આંખો માં તારી મને નફરત દેખાય છે
આંખો માંરી રડે તને આંસુ દેખાય છે

હો શું કામ તમે મને રડવા માંગો છો
શું કામ તમે મને બીજા હારે જવા માંગો છો
હારે જવા માંગો છો
હો આંખો માં તારી મને નફરત દેખાય છે
આંખો માંરી રડે તને આંસુ ક્યાં દેખાય છે

હો ભલે તમે છોડી ગયા યાદ તમે રાખજો
દગા માં રડવા માંટે આંસુ થોડા રાખજો
હો દગા સાથે ઘાવ તમે કેવા રે કર્યા છે
માંરા આ સપના બધા રાખ માં રોળ્યાં છે

હો દિલ તોડી ને તમે દૂર થવા માંગો છો
શું થઇ ભૂલ કેમ મને ભૂલવા માંગો છો
મને ભૂલવા માંગો છો
હો આંખો માં તારી મને નફરત છે
આંખો માંરી રડે તને આંસુ ક્યાં દેખાય છે

હો ગરીબ ના પ્રેમ ની મજાક કરી છે
માંરા આ દિલ ની તને બદ-દુઆ મળી છે
હો તું અને તારું દિલ દગાબાજ છે
પણ માંરા દિલ માં આજ સુધી તુજ છે

હો અમીર જાદા ને તે પ્રેમ કરી લીધો
દિલ ના ગરીબ ને તે છોડી દીધો
તે છોડી દીધો
હો આંખો માં તારી મને નફરત દેખાય છે
આંખો માંરી રડે તને આંસુ ક્યાં દેખાય છે
હો આંખો માં તારી મને નફરત દેખાય છે
આંખો માંરી રડે તને આંસુ ક્યાં દેખાય છે
હો આંખો માં તારી મને નફરત દેખાય છે
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »