Kana Tari Morli - Shital Thakor
Singer : Shital Thakor
Lyrics : Harjit Panesar
Music : Ajay Vagheswari
Label : VT22 Digital Studio
Singer : Shital Thakor
Lyrics : Harjit Panesar
Music : Ajay Vagheswari
Label : VT22 Digital Studio
Kana Tari Morli Lyrics in Gujarati
હો… જોગણ તારી આ તારી રાધા
હો… હો… હો…
હો… જોગણ તારી આ તારી રાધા
જોગણ તારી આ તારી રાધા
ભૂલી ને બેઠી ભાન શાન
હો… કાના તારી મોરલી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
કાના તારી મોરલી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
જોગણ તારી આ તારી રાધા
ભૂલી ને બેઠી ભાન શાન
હો… કાના તારી મોરલી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
જગ આ સૂનું સૂનું લાગે છે મને
હો… જયારે કાન તું મોરલી વગાડે
ત્યારે લાગે જાણે મુજને પોકારે
હો… મીઠી તારી મોરલીના સુર મને મોહે
એટલે જ રાધા તારી પાસે દોડી આવે
હો… રાધા તારી બની દીવાની
રાધા તારી બની દીવાની
તુજને માનુ છું ભગવાન
હો… કાના તારી મોરલી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
વ્હાલા તારી વાંસળી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
જગ આ સૂનું સૂનું લાગે છે મને
હો… હૈયે હરક મળે તુજને મળીને
રહુ સદા હું તારા રંગમાં ભળી ને
હો… તારા સિવાય ના વિચાર કોઈ આવે
તું ના હોય તો મને ના ફાવે
હો… મીઠી મીઠી વાતો તારી
મીઠી મીઠી વાતો તારી
મને તો ગમે મારો શ્યામ
કાના તારી મોરલી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
વ્હાલા તારી વાંસળી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
જોગણ તારી આ તારી રાધા
જોગણ તારી આ તારી રાધા
ભૂલી ને બેઠી ભાનશાન
કાના તારી મોરલી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
જગ આ સૂનું સૂનું લાગે છે મને
આખું જગ સૂનું સૂનું લાગે છે મને
હો… હો… હો…
હો… જોગણ તારી આ તારી રાધા
જોગણ તારી આ તારી રાધા
ભૂલી ને બેઠી ભાન શાન
હો… કાના તારી મોરલી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
કાના તારી મોરલી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
જોગણ તારી આ તારી રાધા
ભૂલી ને બેઠી ભાન શાન
હો… કાના તારી મોરલી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
જગ આ સૂનું સૂનું લાગે છે મને
હો… જયારે કાન તું મોરલી વગાડે
ત્યારે લાગે જાણે મુજને પોકારે
હો… મીઠી તારી મોરલીના સુર મને મોહે
એટલે જ રાધા તારી પાસે દોડી આવે
હો… રાધા તારી બની દીવાની
રાધા તારી બની દીવાની
તુજને માનુ છું ભગવાન
હો… કાના તારી મોરલી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
વ્હાલા તારી વાંસળી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
જગ આ સૂનું સૂનું લાગે છે મને
હો… હૈયે હરક મળે તુજને મળીને
રહુ સદા હું તારા રંગમાં ભળી ને
હો… તારા સિવાય ના વિચાર કોઈ આવે
તું ના હોય તો મને ના ફાવે
હો… મીઠી મીઠી વાતો તારી
મીઠી મીઠી વાતો તારી
મને તો ગમે મારો શ્યામ
કાના તારી મોરલી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
વ્હાલા તારી વાંસળી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
જોગણ તારી આ તારી રાધા
જોગણ તારી આ તારી રાધા
ભૂલી ને બેઠી ભાનશાન
કાના તારી મોરલી જો હું ના સાંભળું
જગ આ સૂનું સૂનું લાગે છે મને
જગ આ સૂનું સૂનું લાગે છે મને
આખું જગ સૂનું સૂનું લાગે છે મને
ConversionConversion EmoticonEmoticon