Ja Ja Nindara.. Hu Tane Vaaru
Singer - Arvind Barot & Meena Patel
Label - Studio Sangeeta
Singer - Arvind Barot & Meena Patel
Label - Studio Sangeeta
Ja Ja Nindara Hu Tane Vaaru Lyrics in Gujarati
જા જા નિંદરા હું તને વારૂ
જા જા નિંદરા હું તને વારૂ તું છે નાર ધુતારી રે
જા જા નિંદરા હું તને વારૂ
જા જા નિંદરા હું તને વારૂ
જા જા નિંદરા હું તને વારૂ
જા જા નિંદરા હું તને વારૂ તું છે નાર ધુતારી રે
જા જા નિંદરા હું તને વારૂ
જા જા નિંદરા હું તને વારૂ
એ હા નીંદરા કહે હું નથી ધુતારી
હું છું સૌની પ્યારી રે
નીંદરા કહે હું નથી ધુતારી
હું છું સૌની પ્યારી રે
પશુ પંખીને સુખડાં આપું
પશુ પંખીને સુખડાં આપું દુઃખડાને હરનારી રે
જા જા નિંદરા હું તને વારૂ
જા જા નિંદરા હું તને વારૂ
એ હા જોગી લુંટયા તે તો ભોગીને લુંટયા
લુંટ્યા છે ઘરબાર રે
જોગી લુંટયા તે તો ભોગીને લુંટયા
લુંટ્યા છે ઘરબાર રે
નરસૈંયાના નાથને ભજીએ
નરસૈંયાના નાથને ભજીએ તો નીંદરા રેશે ન્યારી રે
જા જા નિંદરા હું તને વારૂ
જા જા નિંદરા હું તને વારૂ
એ હા પેલા પોરે સોં કોઈ જાગે
બીજા પોરે ભોગી રે
પેલા પોરે સોં કોઈ જાગે
બીજા પોરે ભોગી રે
ત્રીજા પોરે તસ્કર જાગે
ત્રીજા પોરે તસ્કર જાગે, ચોથા પોરે જોગી રે
જા જા નિંદરા હું તને વારૂ
જા જા નિંદરા હું તને વારૂ
એ હા એક સમે રામ વનમાં પધાર્યા
વનમાં મઢુલી બનાવી રે
એક સમે રામ વનમાં પધાર્યા
વનમાં મઢુલી બનાવી રે
લક્ષ્મણજી ને નીંદરા આવી
લક્ષ્મણજી ને નીંદરા આવી ભાયુમાં ભ્રાંતું પડાવી રે
જા જા નિંદરા હું તને વારૂ
જા જા નિંદરા હું તને વારૂ
એ હા બાર બાર વરસ તો લક્ષ્મણ રે જાગી
કુંભકરણે લાડ લડાવ્યાં રે
બાર બાર વરસ તો લખમણ રે જાગી
કુંભકરણે લાડ લડાવ્યાં રે
ભલે મળ્યાં મેતા નરસિંહના સ્વામી
ભલે મળ્યાં મેતા નરસિંહના સ્વામી નીંદરે કઈકને હરાવ્યા રે

ConversionConversion EmoticonEmoticon