Dungar Ni Tochma Havaj Garaje Chamunda Ma Lyrics in Gujarati

Dungar Ni Tochma Havaj Garaje Chamunda Ma - Hiral Raval
Singer : Hiral Raval
Music : Vishal Vagheshwari, Sunil Vagheshwari
Lyrics : Jayesh Prajapati
Label : SCV Films
 
Dungar Ni Tochma Havaj Garaje Chamunda Ma Lyrics in Gujarati
 
હે ઊંચા ઊંચા ચોટીલાના ડુંગરા હો માં
હે ઊંચા ઊંચા ચોટીલાના ડુંગરા હો માં
ડુંગરની ટોચમાં કોયલ બોલે
હે ઊંચા ઊંચા ચોટીલાના ડુંગરા હો માં
ડુંગરની ટોચમાં હાવજ ગરજે

એ હે મારી ચામુંડ રીઝે તો લીલા લેર કરાવે
મારી ચામુંડ રીઝે તો લીલા લેર કરાવે
હે મારી ચામુંડને સિંહની સવારી હો રાજ
હે મારી ચામુંડને સિંહની સવારી હો રાજ
ડુંગરની ટોચમાં કોયલ બોલે
હે માં ઊંચા ચોટીલાના ડુંગરા હો માં
ડુંગરની ટોચમાં હાવજ ગરજે
એ ડુંગરાની ટોચમાં હાવજ ગરજે રે વ્હાલા

હો મારી ચામુંડમાં પારણાં ઝૂલાવતી
પારણાં ઝૂલાવતી માડી હાલા ગવડાવતી
ઓ હો મારી ચામુંડમાં પારણાં ઝૂલાવતી
કાળીયા ભીલના હાલા રે ગવડાવતી

એ હે મારી ચામુંડ રીઝે તો દેવી મેણાં રે ભાગે
મારી ચામુંડ રીઝે તો હૌના મેણાં રે ભાગે
હે મુખે માંગુ તે માવડી દેતી હો રાજ
હે મુખે માંગુ તે માવડી દેતી હો રાજ
ડુંગરની ટોચમાં કોયલ બોલે
હે માં ઊંચા ચોટીલાના ડુંગરા હો માં
ડુંગરની ટોચમાં હાવજ ગરજે
એ ડુંગરાની ટોચમાં હાવજ ગરજે રે વ્હાલા 

Previous
Next Post »