Dil Ni Duva Kashu Kam Na Aavi Lyrics in Gujarati

Dil Ni Duva Kashu Kam Na Aavi - Vikram Thakor
Singer : Vikram Thakor
Lyrics : Jigar Chauhan
Music : Rahul-Ravi
Label : Vasant Art Music
 
Dil Ni Duva Kashu Kam Na Aavi Lyrics in Gujarati
 
 
લોહી ના આસું એ રડતી મારી આંખો
લોહી ના આંસુ એ રડતી મારી આંખો
દિલ ની દુઆ કશું કામ ના આવી
લોહી ના આંસુ એ રડતી મારી આંખો
દિલ ની દુઆ કશું કામ ના આવી

હો માની પોતાની જેને પારકી થઇ ગઈ
દિલ ને ડંખ દીધો જેરી નાગણ થઈ
દિલ ની દુનિયા ઉજારી ચાલી ગઈ
જેરી નાગણ થઇ ડંખ દઈ ગઈ

હો લોહી ના આંસુ એ રડતી મારી આંખો
દિલ ની દુઆ કશું કામ ના આવી
દિલ ની દુઆ કશું કામ ના આવી

પ્રેમ ની આગ માં બળતો મૂકીને
શણગાર સજી જાનુ બેઠી રંગ મોલને

કેહતી મેહદી તારા નામ ની મુકીશ રે
પારકા ની મેંદી જાનુ મુકીયે ના હાથ રે
ના હાથ રે
દિલ મા વસી એને દિલ ને કટાર ખોસી
ટુકડા દિલ ના કરી દિલ ને દીધી કોચી

જખ્મો દિલ ને હાજર આપી ગઈ
દિલ ને દિલાસો જૂથો આપી ગઈ

લોહી ના આંસુ એ રડતી મારી આંખો
દિલ ની દુઆ કશું કામ ના આવી
દિલ ની દુઆ કશું કામ ના આવી

આદત મારી હું તને જોવા તરસતો
મારી આંખો મા હવે કૂંચી તું રહી છે
મેં કરી વફા તે કરી બેવફાઈ
મારા ચેહરા પર થુંકી તું રહી છે
થુંકી તું રહી છે

દુશ્મન ના કરે એવી સજા તું કરી ગઈ
દિલ માંથી કાઢી નાખી બદનામ કરી ગઈ
હૈયા નો હાર માની તોડી ચાલી ગઈ
લાજ શરમ મારી મર્યાદા તોડી ગઈ

લોહી ના આંસુ એ રડતી મારી આંખો
દિલ ની દુઆ કશું કામ ના આવી
દિલ ની દુઆ કશું કામ ના આવી
દિલ ની દુઆ કશું કામ ના આવી 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »