Dil Tujane Pokare - Tejal Thakor
Singer : Tejal Thakor
Lyrics: Harjit Panesar
Music : Ravi Rahul
Label : KOMAL ART GUJARATI
Singer : Tejal Thakor
Lyrics: Harjit Panesar
Music : Ravi Rahul
Label : KOMAL ART GUJARATI
Dil Tujane Pokare Lyrics in Gujarati
છોડી ગયા રે મજધારે
છોડી ગયા રે મજધારે
હો મારુ દિલ આ તુજને પોકારે
જીવુશુ કોના રે સહારે
હો મારુ દિલ આ તુજને પોકારે
સમણાં ની રાતો આ ધુંધની બની
સમણાં ની રાતો આ ધુંધની બની
કોને કહેવું છું મારે
છોડી ગયા રે મજધારે
હો મારુ દિલ આ તુજને પોકારે
હો મારુ દિલ આ તુજને પોકારે
વીતેલા પળ ને મિલન એ ભુલાય ના
જુરી જુરી મળી એ છીએ અમે તારી યાદ મા
આંખો આ થાકી છે તારી રે યાદ મા
તારી તડપ છે પણ હવે તું દેખાય ના
જુદાઈ ની આવી આ કેવી ઘડી
જુદાઈ ની આવી આ કેવી ઘડી
ફરી મળીશું હવે ક્યારે
છોડી ગયા રે મજધારે
હો મારુ દિલ આ તુજને પોકારે
હો મારુ દિલ આ તુજને પોકારે
દર્દ ઘણા દિલ મા તે કોઈને કેવાય ના
એવા છે જખ્મો કે કદી પણ ભરાય ના
રોઈ રોઈ દરિયો આશુ નો ભરાયો
દૂર થયો મારા થી મારો પડછાયો
દુનિયા જ્યારે મારી વિખરાઈ ગઈ
દુનિયા જયારે મારી વિખરાઈ ગઈ
કિસ્મત પડી છે કિનારે
છોડી ગયા રે મજધારે
હો મારુ દિલ આ તુજને પોકારે
જીવીસું કોના રે સહારે
હો મારુ દિલ આ તુજને પોકારે
હો મારુ દિલ આ તુજને પોકારે
હો મારુ દિલ આ તુજને પોકારે
છોડી ગયા રે મજધારે
હો મારુ દિલ આ તુજને પોકારે
જીવુશુ કોના રે સહારે
હો મારુ દિલ આ તુજને પોકારે
સમણાં ની રાતો આ ધુંધની બની
સમણાં ની રાતો આ ધુંધની બની
કોને કહેવું છું મારે
છોડી ગયા રે મજધારે
હો મારુ દિલ આ તુજને પોકારે
હો મારુ દિલ આ તુજને પોકારે
વીતેલા પળ ને મિલન એ ભુલાય ના
જુરી જુરી મળી એ છીએ અમે તારી યાદ મા
આંખો આ થાકી છે તારી રે યાદ મા
તારી તડપ છે પણ હવે તું દેખાય ના
જુદાઈ ની આવી આ કેવી ઘડી
જુદાઈ ની આવી આ કેવી ઘડી
ફરી મળીશું હવે ક્યારે
છોડી ગયા રે મજધારે
હો મારુ દિલ આ તુજને પોકારે
હો મારુ દિલ આ તુજને પોકારે
દર્દ ઘણા દિલ મા તે કોઈને કેવાય ના
એવા છે જખ્મો કે કદી પણ ભરાય ના
રોઈ રોઈ દરિયો આશુ નો ભરાયો
દૂર થયો મારા થી મારો પડછાયો
દુનિયા જ્યારે મારી વિખરાઈ ગઈ
દુનિયા જયારે મારી વિખરાઈ ગઈ
કિસ્મત પડી છે કિનારે
છોડી ગયા રે મજધારે
હો મારુ દિલ આ તુજને પોકારે
જીવીસું કોના રે સહારે
હો મારુ દિલ આ તુજને પોકારે
હો મારુ દિલ આ તુજને પોકારે
હો મારુ દિલ આ તુજને પોકારે
ConversionConversion EmoticonEmoticon