Cham Cho Mazam Cho Ke Nai Keta Jajo - Vikram Thakor
Singer - Vikram Thakor
Music - Harsad Thakor , Dipak Thakor
Lyrics - Bharat Ravat - Devraj Adroj
Label - D.K FILMS
Singer - Vikram Thakor
Music - Harsad Thakor , Dipak Thakor
Lyrics - Bharat Ravat - Devraj Adroj
Label - D.K FILMS
Cham Cho Mazam Cho Ke Nai Keta Jajo Lyrics in Gujarati
હો ચમ છો મજામ છો ક નઈ
અરે ચમ છો મજામ છો ક નઈ એ કેતા જજો
મારી હોમું બોલવુંસ ક નઈ એ કેતા જજો
મુખ થી ના બોલો તો નઝર જુકાવી જજો
હોય થોડો પ્રેમ તો ઇશારો કરી જોજો
પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો
હા પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો
પલટ
હો તારી નૈનો ના નીરથી શિકાર થઇ ગયા
તમને જોયા ને બેહાલ થઇ ગયા
હો સામે જોવું સો સવાલ થઇ ગયા
આંખો થી આંખો ના હિસાબ થઇ ગયા
સામું રે મળો તો જાન થોડું હસી નાખજો
મનની આ વાત તમે મનમાં ના રાખજો
પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો
હાય પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો
હો શું કરું વાત તારી તમે લાજવાબ
મારા સપના ની રાણી જપુ તારા જાપ
હો હો રૂપ તારું જાન જબરો એ રુઆબ
વાટ નથી જોવાતી તું આપી દે જવાબ
તારું ગણું દિલ માં માન દિલ ના દઝાડ શો
બઉ જોવડાવી રાહ નારે તડપાવશો
હા પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો
જતા જતા એક વાર તો ઇશારો આપી જજો
પલટ
અરે ચમ છો મજામ છો ક નઈ એ કેતા જજો
મારી હોમું બોલવુંસ ક નઈ એ કેતા જજો
મુખ થી ના બોલો તો નઝર જુકાવી જજો
હોય થોડો પ્રેમ તો ઇશારો કરી જોજો
પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો
હા પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો
પલટ
હો તારી નૈનો ના નીરથી શિકાર થઇ ગયા
તમને જોયા ને બેહાલ થઇ ગયા
હો સામે જોવું સો સવાલ થઇ ગયા
આંખો થી આંખો ના હિસાબ થઇ ગયા
સામું રે મળો તો જાન થોડું હસી નાખજો
મનની આ વાત તમે મનમાં ના રાખજો
પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો
હાય પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો
હો શું કરું વાત તારી તમે લાજવાબ
મારા સપના ની રાણી જપુ તારા જાપ
હો હો રૂપ તારું જાન જબરો એ રુઆબ
વાટ નથી જોવાતી તું આપી દે જવાબ
તારું ગણું દિલ માં માન દિલ ના દઝાડ શો
બઉ જોવડાવી રાહ નારે તડપાવશો
હા પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો
જતા જતા એક વાર તો ઇશારો આપી જજો
પલટ
ConversionConversion EmoticonEmoticon