Chal Nikad Mari Zindagi Thi - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics: Anand Mehra
Music : Mayur Nadiya
Label : Sumaar Music
Singer : Jignesh Barot
Lyrics: Anand Mehra
Music : Mayur Nadiya
Label : Sumaar Music
Chal Nikad Mari Zindagi Thi Lyrics in Gujarati
અરે નોમનો રે નોમનો પ્રેમ તારો નોમનો
એ નોમનો રે નોમનો પ્રેમ તારો નોમનો
ખોટા પ્રેમમાં પાડી મને લૂંટ્યો આખા ગોમનો
અરે કોયનો ના ટૉયનો ના રાખ્યો મને ચોયનો
તારી રે લાયોમો બન્યો કોમનો ના કાજનો
એ હે બહુ વેઠ્યા છે તારા મેં નખરા રે
હવે નહિ ચાલે લવના તારા પેતરા રે
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
હવે નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
બહુ વેઠ્યા છે તારા મેં નખરા રે
હવે નહિ ચાલે લવના તારા પેતરા રે
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
હવે નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી નીકળ
અરે મીઠી મીઠી વાતો કરી ભોળવી મને જાય
પછી એક હારે બે બે લવર ફેરવી ખાય
અરે નોખી નોખી રીતે એતો છેતરી મને જાય
મને મળવા આવે ત્યારે ખિસ્સા વેતરી ખાય
એ હે બહુ જોયા છે તારા મેં ખેલ જાનુ
હવે છાલ તું મારો જરા મેલ જાનુ
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
હવે નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
બહુ વેઠ્યા છે તારા મેં નખરા રે
હવે નહિ ચાલે લવ ના તારા પેતરા રે
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
અરે ખોટા ખોટા રડવાના એ ડોળ કરી ખાય
પછી બીજા હારે જઈને ચાર ફેરા ફરી જાય
અરે મોટા મોટા સપના આલી દિલ તોડી જાય
પછી સપનાઓને ધૂળ કરી તોડીને જાય
એ હે જુના થઇ ગયા છે તારા બધા દાવ જાનુ
મને હમજે શું હાવ ગવાર તું જાનુ
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
અરે નોમનો રે નોમનો પ્રેમ તારો નોમનો
ખોટા પ્રેમમાં પાડી મને લૂંટ્યો આખા ગોમનો
અરે કોયનો ના ટૉયનો ના રાખ્યો મને ચોયનો
તારી રે લાયોમો બન્યો કોમનો ના કાજનો
એ હે બહુ વેઠ્યા છે તારા મેં નખરા રે
હવે નહિ ચાલે લવના તારા પેતરા રે
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
હવે નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
જા નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
નીકળ નીકળ
ચલ આઇજા આઇજા આઇજા મારી ઝીંદગીમાં
ચલ આઇજા આઇજા આઇજા મારી ઝીંદગીમાં
એ નોમનો રે નોમનો પ્રેમ તારો નોમનો
ખોટા પ્રેમમાં પાડી મને લૂંટ્યો આખા ગોમનો
અરે કોયનો ના ટૉયનો ના રાખ્યો મને ચોયનો
તારી રે લાયોમો બન્યો કોમનો ના કાજનો
એ હે બહુ વેઠ્યા છે તારા મેં નખરા રે
હવે નહિ ચાલે લવના તારા પેતરા રે
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
હવે નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
બહુ વેઠ્યા છે તારા મેં નખરા રે
હવે નહિ ચાલે લવના તારા પેતરા રે
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
હવે નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી નીકળ
અરે મીઠી મીઠી વાતો કરી ભોળવી મને જાય
પછી એક હારે બે બે લવર ફેરવી ખાય
અરે નોખી નોખી રીતે એતો છેતરી મને જાય
મને મળવા આવે ત્યારે ખિસ્સા વેતરી ખાય
એ હે બહુ જોયા છે તારા મેં ખેલ જાનુ
હવે છાલ તું મારો જરા મેલ જાનુ
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
હવે નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
બહુ વેઠ્યા છે તારા મેં નખરા રે
હવે નહિ ચાલે લવ ના તારા પેતરા રે
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
અરે ખોટા ખોટા રડવાના એ ડોળ કરી ખાય
પછી બીજા હારે જઈને ચાર ફેરા ફરી જાય
અરે મોટા મોટા સપના આલી દિલ તોડી જાય
પછી સપનાઓને ધૂળ કરી તોડીને જાય
એ હે જુના થઇ ગયા છે તારા બધા દાવ જાનુ
મને હમજે શું હાવ ગવાર તું જાનુ
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
અરે નોમનો રે નોમનો પ્રેમ તારો નોમનો
ખોટા પ્રેમમાં પાડી મને લૂંટ્યો આખા ગોમનો
અરે કોયનો ના ટૉયનો ના રાખ્યો મને ચોયનો
તારી રે લાયોમો બન્યો કોમનો ના કાજનો
એ હે બહુ વેઠ્યા છે તારા મેં નખરા રે
હવે નહિ ચાલે લવના તારા પેતરા રે
ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
હવે નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
જા નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
નીકળ નીકળ
ચલ આઇજા આઇજા આઇજા મારી ઝીંદગીમાં
ચલ આઇજા આઇજા આઇજા મારી ઝીંદગીમાં
ConversionConversion EmoticonEmoticon