Bodhavi Love Story Che - Rakesh Barot
Singer - Rakesh Barot
Music - Mayur Nadiya
Lyrics - Bharat Ravat , Devraj Aadraj
Label - Saregama India Limited
Singer - Rakesh Barot
Music - Mayur Nadiya
Lyrics - Bharat Ravat , Devraj Aadraj
Label - Saregama India Limited
Bodhavi Love Story Che Lyrics in Gujarati
પ્રેમ હોયતો હા કેજે
તને પ્રેમ હોયતો હા કેજે
મારે બોંધવી લવ સ્ટોરી છે
હો ઘડી બેઘડી જાન વાતતો કરીલે
અરે ઘડી બેઘડી જાન વાતતો કરીલે
મારા આ દિલમાં થોડો વિહામો કરીલે
પ્રેમ હોયતો હા કેજે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
તને પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
હો ઘડી બેઘડી જાન વાતતો કરીલે
મારા આ દિલમાં થોડો વિહામો કરીલે
પ્રેમ હોયતો હા કેજે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
હો દિલના આ ધાકરે જાનુ
દિલમાં મારે રેવું છે
હો સાતો રે જન્મોમાં
મારે સાથી બનીને રહેવું છે
તારા પર ઓ મારી જાન
મારી જાન લૂંટાવી દવ
તારા એક બોલ પર
દુનિયા હું હારી જવ
પ્રેમ હોયતો હા કેજે
તને પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
ઓ પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
હો ઘડી બેઘડી જાન વાતતો કરીલે
મારા આ દિલમાં થોડો વિહામો કરીલે
પ્રેમ હોયતો હા કેજે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
હો હસતો તારો ચહેરો જોઈ
દલડું મારુ ડોલે છે
હો ધબકારા આ દિલના
મારા લવ યુ લવ યુ બોલે છે
મળી જાય મુજને તુંતો
સપના સજાવી દવ
કદમો માં ખુસીયો તારા
હું તો બિસાવી દવ
પ્રેમ હોયતો હા કેજે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
ઓ પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
હો ઘડી બેઘડી જાન વાતતો કરીલે
મારા આ દિલમાં થોડો વિહામો કરીલે
પ્રેમ હોયતો હા કેજે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
તને પ્રેમ હોયતો હા કેજે
મારે બોંધવી લવ સ્ટોરી છે
હો ઘડી બેઘડી જાન વાતતો કરીલે
અરે ઘડી બેઘડી જાન વાતતો કરીલે
મારા આ દિલમાં થોડો વિહામો કરીલે
પ્રેમ હોયતો હા કેજે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
તને પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
હો ઘડી બેઘડી જાન વાતતો કરીલે
મારા આ દિલમાં થોડો વિહામો કરીલે
પ્રેમ હોયતો હા કેજે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
હો દિલના આ ધાકરે જાનુ
દિલમાં મારે રેવું છે
હો સાતો રે જન્મોમાં
મારે સાથી બનીને રહેવું છે
તારા પર ઓ મારી જાન
મારી જાન લૂંટાવી દવ
તારા એક બોલ પર
દુનિયા હું હારી જવ
પ્રેમ હોયતો હા કેજે
તને પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
ઓ પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
હો ઘડી બેઘડી જાન વાતતો કરીલે
મારા આ દિલમાં થોડો વિહામો કરીલે
પ્રેમ હોયતો હા કેજે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
હો હસતો તારો ચહેરો જોઈ
દલડું મારુ ડોલે છે
હો ધબકારા આ દિલના
મારા લવ યુ લવ યુ બોલે છે
મળી જાય મુજને તુંતો
સપના સજાવી દવ
કદમો માં ખુસીયો તારા
હું તો બિસાવી દવ
પ્રેમ હોયતો હા કેજે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
ઓ પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
હો ઘડી બેઘડી જાન વાતતો કરીલે
મારા આ દિલમાં થોડો વિહામો કરીલે
પ્રેમ હોયતો હા કેજે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
પ્રેમ હોયતો હા કેજે
બોંધવી લવ સ્ટોરી છે
ConversionConversion EmoticonEmoticon