Bhagvan Tane Nai Chhode - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Hitesh Raval
Music : Vishal Vagheshwari
Label : Jigar Studio
Singer : Jignesh Barot
Lyrics : Hitesh Raval
Music : Vishal Vagheshwari
Label : Jigar Studio
Bhagvan Tane Nai Chhode Lyrics in Gujarati
એ નઈ છોડે
જાનુ તન નઈ છોડે
નઈ છોડે
જાનુ તન નઈ છોડે
એ જાનુ તમે લવરોના રૂપિયા ખાદ્યા
ભગવોન તને નઈ છોડે
અરે અરે જીના પૈસા ખાદ્યા ને દગા દીધા
એની હાય તને નઈ છોડે
એ હે આ દુનિયા તારી ચમ વાત મોડે
ખાલી ખોટી લોકોની ચમ નજરે ચઢે
આ દુનિયા તારી ચમ વાત મોડે
ખાલી ખોટી લોકોની ચમ નજરે ચઢે
એ જાનુ તમે
એ જાનુ તમે લવ કરીને લૂંટી લીધો
કુદરત તને નઈ છોડે
એ જાનુ તમે લવરોના રૂપિયા ખાદ્યા
ભગવોન તને નઈ છોડે
મારો રોમ તને નઈ છોડે
હો રૂપિયા ભાળીને તે દિલમાં વસાયા
મારા જેવા તો બોલ કેટલા ફસાયા
હો રૂપિયા ભાળીને તે દિલમાં વસાયા
મારા જેવા તો બોલ કેટલા રે ફસાયા
એ હે આજ એની જોડે કાલ મારી જોડે
આવું કેટલા દાડાથી હેડે મારી જોડે
આજ એની જોડે કાલ મારી જોડે
આવું કેટલા દાડાથી હેડે મારી જોડે
એ જાનુ તમે
એ જાનુ મારી થાળીમાં થૂંકી દીધ્યુ
મારી હાય તને નઈ છોડે
અરે અરે જાનુ લવરોના રૂપિયા ખાદ્યા
ભગવોન તને નઈ છોડે
મારો રોમ તને નઈ છોડે
હો એના વગર હું તો રહી નતો શકતો
લપેટ્યો એવો હું તો કહી નતો હકતો
હો હો એના વગર હું તો રહી ન તો શકતો
લપેટ્યો એવો હું તો કહી ન તો હકતો
એ હે એનું ચક્કર હમજાયું મને બહુ દાડે
મેં તો વાતો હોભળી એની લોકો જોડે
એનું ચક્કર હમજાયું મને બહુ દાડે
મેં તો વાતો હોભળી એની લોકો જોડે
એ જાનુ તમે
એ જાનુ તમે કૂણીયે ગોળ ચોંટાડ્યો
કુદરત તને નઈ છોડે
એ જાનુ તમે લવરોના રૂપિયા ખાદ્યા
ભગવોન તન નઈ છોડે
મારો રોમ તને નઈ છોડે
ભગવોન તને નઈ છોડે
એ જાનુ તમે
એ જાનુ તમે લવરોના રૂપિયા ખાદ્યા
ભગવોન તન નઈ છોડે
મારો રોમ તને નઈ છોડે
ભગવોન તને નઈ છોડે
જાનુ તન નઈ છોડે
નઈ છોડે
જાનુ તન નઈ છોડે
એ જાનુ તમે લવરોના રૂપિયા ખાદ્યા
ભગવોન તને નઈ છોડે
અરે અરે જીના પૈસા ખાદ્યા ને દગા દીધા
એની હાય તને નઈ છોડે
એ હે આ દુનિયા તારી ચમ વાત મોડે
ખાલી ખોટી લોકોની ચમ નજરે ચઢે
આ દુનિયા તારી ચમ વાત મોડે
ખાલી ખોટી લોકોની ચમ નજરે ચઢે
એ જાનુ તમે
એ જાનુ તમે લવ કરીને લૂંટી લીધો
કુદરત તને નઈ છોડે
એ જાનુ તમે લવરોના રૂપિયા ખાદ્યા
ભગવોન તને નઈ છોડે
મારો રોમ તને નઈ છોડે
હો રૂપિયા ભાળીને તે દિલમાં વસાયા
મારા જેવા તો બોલ કેટલા ફસાયા
હો રૂપિયા ભાળીને તે દિલમાં વસાયા
મારા જેવા તો બોલ કેટલા રે ફસાયા
એ હે આજ એની જોડે કાલ મારી જોડે
આવું કેટલા દાડાથી હેડે મારી જોડે
આજ એની જોડે કાલ મારી જોડે
આવું કેટલા દાડાથી હેડે મારી જોડે
એ જાનુ તમે
એ જાનુ મારી થાળીમાં થૂંકી દીધ્યુ
મારી હાય તને નઈ છોડે
અરે અરે જાનુ લવરોના રૂપિયા ખાદ્યા
ભગવોન તને નઈ છોડે
મારો રોમ તને નઈ છોડે
હો એના વગર હું તો રહી નતો શકતો
લપેટ્યો એવો હું તો કહી નતો હકતો
હો હો એના વગર હું તો રહી ન તો શકતો
લપેટ્યો એવો હું તો કહી ન તો હકતો
એ હે એનું ચક્કર હમજાયું મને બહુ દાડે
મેં તો વાતો હોભળી એની લોકો જોડે
એનું ચક્કર હમજાયું મને બહુ દાડે
મેં તો વાતો હોભળી એની લોકો જોડે
એ જાનુ તમે
એ જાનુ તમે કૂણીયે ગોળ ચોંટાડ્યો
કુદરત તને નઈ છોડે
એ જાનુ તમે લવરોના રૂપિયા ખાદ્યા
ભગવોન તન નઈ છોડે
મારો રોમ તને નઈ છોડે
ભગવોન તને નઈ છોડે
એ જાનુ તમે
એ જાનુ તમે લવરોના રૂપિયા ખાદ્યા
ભગવોન તન નઈ છોડે
મારો રોમ તને નઈ છોડે
ભગવોન તને નઈ છોડે
ConversionConversion EmoticonEmoticon